________________
आगमप्रतिपक्षनिराकरणम्
१४५ થોડું પણ માંસ કેમ ન આપ્યું ?' આમ કહ્યું, એટલે તેઓ બધા ય લજ્જિત થઇ ગયા. આ કાળજાના માંસની યાચના શ્રેણિકના માંસ (ભોજનના ?) નિશ્ચયના વિષયમાં શી રીતે ઘટાડી શકાય ? શી રીતે ઘટે ?
तथा काकमांसशब्देन यन्मोक्षसुखभोगः कथ्यते, तत्र का व्युत्पत्तिः ? अथ चेत्कापि कल्पिता व्युत्पत्तिः कथयिष्यते, तदापि ध्वाङ्क्षामिषेत्यादिपर्यायान्तरं यत्र भविष्यति, तत्र का વ્યુત્પત્તિરિત્યાદ્રિ વ૬ વાગ્યમ્ II૧રૂ૭ll. ' તથા 'કાગડાનું માંસ' આ શબ્દથી જે મોક્ષસુખભોગ કહેવાય છે, તેમાં વ્યુત્પત્તિ શું છે ? હવે જો કોઈ કલ્પિત વ્યુત્પત્તિ કહેશો, તો પણ ધ્વાંક્ષામિષ (કાગડાનું માંસ) વગેરે જ્યાં અન્ય પર્યાય થશે, ત્યાં શું વ્યુત્પત્તિ થશે ? ઇત્યાદિ ઘણું કહેવા જેવું છે. ./૧૩૭ __ तथा सत्यकिसम्बन्धः श्रीउपदेशमालादिप्रकरणेषु यथा विद्यते, ततो वैपरीत्येन प्रथितोऽस्ति । तद्वैपरीत्यस्वरूपं कियदत्र પ્રતીતે? II૧૨૮II.
તથા ઉપદેશમાળા વગેરે પ્રકરણોમાં જે રીતે સત્યકીનો પ્રબંધ છે, તેના કરતા વિપરીત રીતે પ્રસિદ્ધ કર્યો છે. તેના વિપરીતપણાના સ્વરૂપને અહીં કેટલું લખી શકાય? I/૧૩૮ - तथा तस्य प्रेत्य श्रीआगमे निरयगतिः प्रोक्ता । अत्र तु વૈશાવયનિવત્વમ્ II૧૩૨IT