________________
१५०
आगमोपनिषद् तथा कस्यापि प्राणान्तो न विधीयत इति हेतोर्भवभिर्गर्तादौ क्षेपो ह्यष्टापदादीनां प्ररूप्यते । स तु तस्मिन्कृतेऽप्यवश्यं क्षुत्तुड्वेदनातः सञ्जायते तेषाम् । शस्त्रादिहतस्य तु वेदना कियद्घटिकायामाद्यन्तैव । क्षुत्तृड्वेदना तु प्रभूतदिनपक्षादिभाविनी ।
તથા કોઇનો પણ વધ ન થાય, એ માટે અષ્ટાપદ વગેરેને ખાડામાં નાખે છે, એવું તમે કહો છો. પણ વધ તો ભૂખતરસની પીડાથી તેમનો અવશ્ય થાય છે. જે શસ્ત્ર વગેરેથી હણાય, તેની વેદનાનો કેટલીક ઘડી કે પ્રહરમાં અંત આવે જ છે. ભૂખ-તરસની વેદના તો ઘણા દિવસો – પખવાડિયા સુધી २ छ. ___ तथा शस्त्रादिवेदनातोऽपि छुहासमा वेअणा नत्थिइतिवचनात्क्षुत्तृड्वेदना तु दुस्सहतमैव सम्भवेत् । तस्माद्गर्तादौ तेषामष्टापदादिदेहिनां क्षेपः कथं क्रियते प्राणात्ययभीरुभिः? ||१४६ ।।
તથા શસ્ત્ર વગેરેની વેદના કરતા પણ ભૂખ-તરસની વેદના તો અત્યંત દુઃષહ જ સંભવે છે. કારણ કે એવું વચન છે, કે 'ભૂખ સમાન વેદના નથી. માટે જેઓ હિંસાભરુ છે, તેઓ અષ્ટાપદ વગેરે જીવોને ખાડા વગેરેમાં કેમ નાખી દે? ૧૪વા
तथा पिशाचभूतादयः शूकरमृगादिरूपेण जनान्भापयन्ति वने स्थिताः । तैः सह युद्धार्थं नृपतयो वने गच्छन्ति, न मृगयार्थमित्यपि यनिगद्यते, तदप्यसारम् । यतः शूकरकुरङ्गादि