________________
१३६
आगमोपनिषद् वचः प्रकटयति ।
જ્યારે પોતાના ગોત્રમાં કોઇ મનુષ્યનું મરણ થાય, ત્યારે લોકમાં સૂતક-વ્યવહાર પ્રવર્તે છે. જો એકેન્દ્રિયોની વિરાધનામાં પણ સૂતકનો વ્યવહાર થતો હોય, તો આ વચનને અનુસરનારાઓ પણ શ્રી જિનપ્રતિમાના પ્રક્ષાલન વગેરે માટે કૂવા, વાસણ વગેરેમાંથી પાણી લેતા હોય, ત્યારે એક પીટું પડવાથી પણ અસંખ્ય પાણી વગેરેના જીવોની હિંસા થતી હોવાથી તેમને ય નિત્ય સૂતક લાગશે, તેનું નિવારણ તમે શી રીતે કરશો? માટે એકેન્દ્રિયની વિરાધનાથી નિત્ય સૂતક લાગે એવું જ કહેવાય છે, તે વચન પણ ખોટા આળને જ છતું કરે છે. ___एवमेतदुक्तप्रासुकीकरणविवर्जितद्रव्यस्तवे साधुप्ररूपणाનિધિવIRTI૧રદા/શ્રમણોપાસકર્તવ્યતાનવિIR TI૧ર૭ll પનામા II૧૨૮ાાાક્ષવિરાધનાનિત્યસૂતવિરુત્વા II૧ર૬TI दीनि बहून्यपि श्रीमदागमासम्बद्धानि कुवचनानि निर्लोठनीयानि श्रीमदागमानुसारेण तत्प्रवीणैः ।
આ રીતે આણે કહેલ પ્રાસુકીકરણથી રહિત દ્રવ્યસ્તવના વિષયમાં સાધુને પ્રરૂપણા કરવાનો અનધિકાર ૧૨કા. શ્રાવકની કર્તવ્યતાનો અનધિકાર ૧૨૭ ફળનો અભાવ I૧૨૮ એકેન્દ્રિયોની વિરાધનાથી હંમેશા સૂતકવાળાપણું I/૧૨ા .
વગેરે આગમથી અસંબદ્ધ ઘણા ય કુવચનોનું આગમવેત્તાઓએ શ્રીઆગમને અનુસારે નિરાકરણ કરવું જોઇએ.