________________
आगमप्रतिपक्षनिराकरणम्
१२३ તો પણ દ્રવ્યસ્તવ શુભ ભાવોનું કારણ હોવાથી સાચા શ્રાવકોએ તે કરવો જ જોઇએ. આ કાંઇ પોતાની બુદ્ધિથી નથી કહ્યું, કારણ કે ભગવાન પંચલિંગીકારે પણ કહ્યું છે - જો કે જિનાલયથી પૃથ્વી વગેરેનો વિનાશ થાય છે, પણ સમ્યગ્દષ્ટિને તે જીવો પર પણ અવશ્ય દયાભાવ હોય છે. ૧(પંચલિંગી ૫૮)
एआहिंतो बुद्धा विरया रक्खंति जेण पुढवाई । तत्तो निव्वाणगया अबाहया आभवमणंतं ।।२।।
જેઓ જિનાલય આદિથી બોધ પામીને વિરત થાય છે, તેઓ પૃથ્વીકાય આદિની રક્ષા કરે છે. અને પછી તેઓ મોક્ષે જાય છે અને જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી – અનંત કાળ સુધી તે જીવોને પીડા કારક બનતા નથી. તેરા (પંચલિંગી પ૯)
रोगिसिरावेहो इव सुविज्जकिरिया व सुप्पउत्ता वा । परिणामसुंदर च्चिअ चिट्ठा से बाहजोगेवि ||३||
જેમ રોગીની શિરાનો વેધ હોય, જેમ સારો વેદ સમ્યક પ્રયોગ દ્વારા ચિકિત્સા કરે, તેમ બાધા થતી હોવા છતાં પણ દ્રવ્યસ્તવકારકની ચેષ્ટા પરિણામે તો સુંદર જ છે. આવા (પંચલિંગી પ૦)
तथा श्रीआवश्यकेषूक्तम्अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणो दव्वथए कूवदिळंतो ।।१।। इति। તથા શ્રી આવશ્યકસૂત્રમાં પણ કહ્યું છે - જેઓ સંપૂર્ણ