________________
૩૦
आगमोपनिषद् વિશેષણ આપવા ઉચિત નથી. જેમણે સર્વવિરતિનો સ્વીકાર કર્યો નથી, તેમને 'સંત' કે 'મહાત્મા' કહેવા પણ ઉચિત નથી. તેવા વિશેષણો આપવા એ તીર્થકરો, કેવળજ્ઞાનીઓ અને શ્રમણ ભગવંતોની આશાતના છે. એ પણ ઉપરોક્ત નિરાકરણથી સમજવું જોઇએ. I૪૩ી.
तथा स इतश्च्युतो विदेहेषु तीर्थकृद्भवितेत्येतदपि न साम्प्रतम् । यतः सम्प्रति विदेहेषु विंशतिस्तीर्थनाथा विजयन्ते, स किमेकविंशतितमो भावीति ।
તથા તે અહીંથી અવીને મહાવિદેહમાં તીર્થંકર થશે, એ વચન પણ ઉચિત નથી. કારણ કે હમણા મહાવિદેહમાં ૨૦ તીર્થકરો જયવંતા છે, તો શું તે ૨૧ માં તીર્થકર થશે ?
મહાવિદેહક્ષેત્રમાં આ વિશ તીર્થકરોના નિર્વાણ પછી બીજા વીશ તીર્થંકરો થશે, તેમના ચ્યવન અને જન્મ કલ્યાણક થઇ ચૂક્યા છે. વર્તમાનમાં તેઓ ગૃહસ્થપણામાં છે. માનો કે મહાવિદેહની ૩૨ વિજયો છે, તો અન્ય કોઇ વિજયોમાં એ તીર્થંકર થશે, આવી દલીલ કોઇ કરે, તો એ પણ શક્ય નથી, કારણ કે એમાં પણ બાધક છે. આ જ વસ્તુ કહે છે –
तथा 'सुरनेरइएहिं चिय हवंति हरिअरिहंतचक्किवासुबला' इत्यनेनागमेन सुरनैरयिकागतस्यैव जन्तोस्तीर्थनाथतयोत्पत्तेरुक्त त्वान्मनुजेभ्य आगतः स कथं भविता तीर्थनाथ इत्यादि बहुवक्तव्यं તયિત્ર સિધ્યતે ? TI૪૪TI.
તથા આગમવચન છે કે – હરિ, અરિહંત, ચક્રવર્તી,