________________
आगमोपनिषद्
શિંગોડાના ફળમાં બે જીવ હોય છે. જે કોઇ નાલિકાબદ્ધ પુષ્પો હોય, તે સંખ્યાત જીવવાળા છે. થોર અનંત જીવવાળા 19.11911
९०
सेसा जलया थलया पुप्फा जे केइ बिंटबंधहुआ । ते हुंतऽसंखजीवा एगो जीवो पउमनाले || २ ||
બાકીના જલ અને સ્થલમાં ઉત્પન્ન થનારા ડીંટડામાંથી છૂટ્ટા પડેલા જે ફૂલો હોય, તે અસંખ્ય જીવવાળા છે. કમળની नाणभां खेड व होय छे. ॥२॥
·
व्याख्या - शृङ्गाटकस्य फले प्रत्येकमेकैकस्मिन्द्वौ द्वौ जीवौ । त्वक्शाखादीन्यनेकजीवात्मकानि । पत्राणि प्रत्येकजीवानि । यानि कानिचिन्नालिकाबद्धानि पुष्पाणि जात्यादिगतानि सर्वाण्यपि सङ्ख्यातजीवकानि । थोहर्यादीनां पुष्पाण्यनन्तजीवानि ||१||
વ્યાખ્યા - શિંગોડાના પ્રત્યેક ફળમાં બે-બે જીવ હોય છે. છાલ, ડાળ વગેરે અનેક જીવસ્વરૂપ હોય છે. પાંદડાઓ એક એક જીવરૂપ હોય છે. જાઇ વગેરેમાં જે કોઇ નાલિકાબદ્ધ પુષ્પો હોય છે, તે સર્વે સંખ્યાત જીવવાળા હોય છે. થોર वगेरेना पुष्पो अनंत लववाणा होय छे. ॥१॥
शेषानि जलजानि सहस्रपत्रादीनि स्थलजानि कोरण्टकादिपुष्पाणि यानि कानिचिद् वृन्तबन्धच्युतानि एतेषां मध्ये कानिचित्पत्रादिगतजीवापेक्षया सङ्ख्येयजीवानि कानिचिदसङ्ख्येयजीवानि यथागमं बोद्धव्यानि ||२||