________________
९२
आगमोपनिषद्
जाम न धरंति । मोग्गरमगदंतिआओ उन्हें छूढा चिरं हुंति
11911
તથા શ્રીકલ્પવૃત્તિના પ્રથમ ખંડમાં કાળથી સચિત્ત-અચિત્ત પ્રરૂપણાના અધિકારમાં આ રીતે કહેલું છે - ઉત્પલ, પદ્મ વગેરેને તડકામાં રાખ્યા હોય તો તેઓ પ્રહર સુધી ટકતા નથી. મોગરા અને માલતી તડકામાં રાખેલા હોય તો ચિરકાળ સુધી (alin) 28 9. 1191| ॥१॥
मगदंतियपुप्फाइं उदए छूढाइ जाम न धरंति । उप्पलपउमाई पुण उद छूढा चिरं हुंति ||२||
માલતીના ફૂલોને પાણીમાં રાખવામાં આવે તો તેઓ એક પ્રહર સુધી ટકતા નથી. ઉત્પલ, પદ્મ વગેરેને પાણીમાં રાખવામાં આવે તો તેઓ લાંબો સમય સચિત્ત રહે છે. III
व्याख्या - उत्पलानि पद्मानि च उदकयोनिकत्वादष्णे आतपे दत्तानि यामं प्रहरमात्रकालं न ध्रियन्ते - नावतिष्ठन्ते, किन्तु प्रहरादर्वागेवाचित्तीभवन्ति । मुद्गरकानि च मगदंन्तिकापुष्पाणि वोष्णयोनिकत्वादुष्णे क्षिप्तानि चिरमपि कालं भवन्ति सचित्तान्येव तिष्ठन्तीति भावः ||१|| मगदन्तिकापुष्पाणि उदके क्षिप्तानि यामं - प्रहरमात्रमपि न ध्रियन्ते । उत्पलानि च उदके क्षिप्तानि चिरमपि भवन्ति ।।२।। अत्र उत्पलानां पद्मानां चोष्णे क्षिप्तानामुदकयोनिकत्वाद्याममध्येप्यचित्तता प्रोक्ता । तेषामेव चोदके क्षिप्तानां तद्योनिकत्वात्प्रभूतमपि समयं यावत्सचित्तता निगदिता । तथा मुद्गरकमगदन्तिकाकुसुमानामुदके