________________
आगमप्रतिपक्षनिराकरणम्
૧૩૭). આ વચનથી અપકાયની વિરાધનામાં વનસ્પતિકાય વગેરેની વિરાધના પણ સંભવિત છે.
१११
एवं कृतसचित्तप्रत्याख्यानानां श्राद्धानामपि भावनीयम् । तथोत्तरगुणा अपि निर्विकृतिकाचाम्लादिप्रत्याख्यानरूपा विराध्यन्ते तज्जलपानपरैः साधुभिः श्राद्धैश्च ।
આ રીતે જેમણે સચિત્તના પચ્ચક્ખાણ કર્યા છે. એ શ્રાવકોની બાબતમાં પણ ભાવવું જોઇએ. તથા નીવિ, આયંબિલ વગેરેના પચ્ચક્ખાણરૂપ ઉત્તરગુણોની પણ વિરાધના તે પાણી પીનારા સાધુઓ અને શ્રાવકો દ્વારા થાય છે.
तथा जलोपरि तुषिकाचूर्णप्रक्षेपे तज्जीवानां विनाशस्स्यात्तेन प्रथमं भाजने तन्निक्षेपं विधाय तदुपरि वारिगलनं विधीयते, इत्थमपि यत्तत्रोचे तदपि विचार्यम्, यत उभयथापि जीवविराधने निर्विशेषात् ।
તથા પાણીની ઉપર ફોતરા-ચૂર્ણ નાખવાથી તે જીવોનો વિનાશ થાય, માટે પહેલા વાસણમાં ચૂર્ણ નાખીને તેના ઉપર પાણી ગાળવામાં આવે છે, આવું પણ જે ત્યાં કહેવાયું છે, તે પણ વિચારણીય છે. કારણ કે બંને રીતે જીવવિરાધના તો सरजी ४ छे.
यथा तप्तायःकुशी मुखे क्षिप्ता भवति प्राणान्तकारिणी तथा तदुपरि निवेशनं यस्य विधीयते तस्याप्यवश्यं प्राणान्तो भवति । तथा यथा काचिन्महती शीला कस्यचिन्मस्तकोपरि