________________
आगमप्रतिपक्षनिराकरणम्
१०९
આ રીતે જો ઉકાળેલું પાણી પણ અન્ય વર્ણ વગેરે પામવારૂપ પરીક્ષા વિના અકલ્પ્ય છે, એમ કહ્યું હોય, તો બત્રીશ શેર પ્રમાણ પાણીમાં ચતુર્જાતક (તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસ૨) વગેરેનું ચાર માસા જેટલું ચૂર્ણ નાખવા છતાં પણ વર્ણમાં પરિવર્તન થવું વગેરે રૂપ પરીક્ષા વિના સાધુઓ અને શ્રાવકોને તે કલ્પ્ય જ છે, એમ સમજીને તે ગ્રહણ કરવા યોગ્ય શી રીતે થાય ?
तथा-पढमबितिचाउलोदगम्मि अहुणाधोअम्मि मीसयंति । लहूलहूगसचित्ते तुरिए तइएवि परे चिरकए वि ।।१।।
તથા પ્રથમ, દ્વિતીય, તૃતીય ચોખાના ધાવણમાં, હમણા ધોયું હોય, તેમાં મિશ્ર હોય છે. લઘુ લઘુક (જલ્દીથી કર્યું હોય ? ) સચિત્ત ચોથામાં ત્રીજામાં (?) કેટલાકના મતે ચિરકૃતમાં પણ ॥૧॥
अनया श्रीमदागमेयगाथया केवलस्य तुरीयस्य तन्दुलादिधावनस्य चिरकालकृतस्यापि सचित्ततैव प्रोक्ता, तथा केषाञ्चिदाचार्याणां मतेन तु केवलस्य तृतीयस्यापि तद्धावनस्य । तर्हि कथमीषत्तुषिकाचूर्णयोगेन वर्णान्तराद्यप्राप्तमादीयते पानीयं प्रासुकमिति ज्ञात्वा श्रीमद्दयामूलधर्मानुरागिभिः साधुभिः श्राद्धैश्च ?
માત્ર ચોથું ચોખાનું ધોવણ ઘણા સમયથી થયેલું હોય, તો તે પણ સચિત્ત છે, એમ આ આગમની ગાથા વડે કહેવાયું છે. તથા કેટલાક આચાર્યોના મતે તો કેવળ ત્રીજું પણ ચોખાનું