________________
९४
आगमोपनिषद् યોનિ વાળા હોય એવો નિયમ નથી. માટે જે જીવે ડાંગર વગેરેનું શરીર બનાવ્યું હોય, તે જ જીવ જો તેટલો સમય રહે છે કે નથી રહેતો એવું મનાય, તો તે શીત વગેરે યોનિવાળો છે. એવું અવશ્ય ઘટે છે. અને જે રીતે કહ્યું તે રીતે ઉત્પલ વગેરેની સચિત્તતા છે.
अन्यच्च तत्रैव भावतः सचित्ताचित्तस्य प्ररूपणा-धिकारे इत्थमुपदिष्टमस्ति-पत्ताणं पुप्फाण सरदुफलाणं तहेव हरिआणं। बिंटम्मि मिलाणम्मी नायव्वं जीवविप्पजढं ।।१।।
વળી ત્યાં જ ભાવથી (નિશ્ચયથી ?) સચિત્ત-અચિત્તની પ્રરૂપણાના અધિકારમાં આ રીતે ઉપદેશ આપ્યો છે – પાંદડા, ફૂલો, કોમળફળો અને હરિતોનું ડીંટડું પ્લાન થઇ જાય ત્યારે તે જીવ દ્વારા ત્યક્ત છે, તેમ જાણવું. IIII (પિંડનિર્યુક્તિ ૯૦)
व्याख्या - पत्राणां पुष्पाणां सरदुफलानाम् - अबद्धास्थिकफलानां तथैव हरितानाम् खुलादीनां सामान्यतस्तरुणवनस्पतीनां वा वृन्ते मूले म्लाने सति ज्ञातव्यं यथा जीवविप्रमुक्तमेतत्पत्रादिकम् ।।१।।
વ્યાખ્યા - પાંદડાઓ, પુષ્પો, સરદુફળો = જેમાં અંદર ઠળિયો/ગોટલી ન આવી હોય એવા - કોમળ ફળો તથા હરિતો = સલ્લકી વગેરે કે સામાન્યથી તરુણ વનસ્પતિઓ, આ બધાનું ડીંટડુ - મૂળ પ્લાન થઇ જાય, તો જાણવું કે આ પાંદડુ વગેરે જીવરહિત છે.
एवं पत्रादीनां वृन्त-म्लानतयाचित्तता ज्ञेयेत्यचित्त-तापरिज्ञाने