________________
૪૪
आगमोपनिषद् दशमभेदस्तु यः प्रोक्तः प्रहरद्वये पार्यत इत्यादिस्वरूपः पौषधस्य, स पुनरागमेन समं महाविरोधमावहति ।।७१।।
તથા પૌષધનો જે દશમો ભેદ કહ્યો, કે જે બે પ્રહરમાં પારવામાં આવે છે, વગેરે સ્વરૂપનો છે, તે તો આગમ સાથે મોટો વિરોધ ધરાવે છે. I૭૧
કારણ કે આગમમાં તેવા પ્રકારનો પૌષધ ક્યાય કહ્યો નથી.
तथा श्रीशत्रुञ्जये एकस्मिन्नपि समये कोटिमिता अपि सिद्धिं यान्तीति श्रीमदागमेन विरुद्धम् । आगम उत्कर्षतोप्यष्टोत्तरशतसङ्ख्यानामेवैकस्मिन्समये सिद्धिगतिः प्रोक्ता ||७२।।
તથા શ્રીશત્રુંજયે એક સમયે પણ કરોડો સિદ્ધિ પામે છે, એવું વચન શ્રીઆગમથી વિરુદ્ધ છે. કારણકે આગમમાં ઉત્કૃષ્ટથી પણ ૧૦૮ ની એક સમયે સિદ્ધિગતિ કરી છે. રા __ तथा श्रीशत्रुञ्जयदर्शनं विना ग्रन्थिभेदो न भवतीत्येतदपि विचार्यम्, यतो निरये सुरलोकादिषु च ये ग्रन्थिभेदं कुर्वन्ति, तैर्व्यभिचारात् ।
તથા શ્રી શત્રુંજયના દર્શન વિના ગ્રંથિભેદ નથી થતો, એ (વચન) પણ વિચારવા જેવું છે. કારણ કે જેઓ નરકમાં અને દેવલોકમાં ગ્રંથિભેદ કરે છે, તેમનાથી અનેકાન્ત દોષ આવે
છે.
એ સિવાય પણ જંબુદ્વીપ-ભરતક્ષેત્ર સિવાય સર્વ મહાવિદેહક્ષેત્રો, ઐરવત ક્ષેત્રો અને ભરતક્ષેત્રોમાં યાવત્