________________
आगमप्रतिपक्षनिराकरणम्
Gરૂ तथा स्वाध्यायः श्राद्धानां साधूनां च प्राकृतभाषानिबद्धः शुद्ध्यतीत्याचरणायां सत्यां यदेतदुक्तो गीर्वाणभाषानिबद्धः श्राद्धैः क्रियते स्वाध्यायस्तदपि विमर्शनीयम् ||१०७।।
તથા સાધુઓને અને શ્રાવકોને પ્રાકૃત ભાષામાં બનાવેલી સઝાય સૂઝે છે, એવી આચરણા હોવા છતાં જે એમના દ્વારા કહેવાયેલી સંસ્કૃત ભાષામાં બનાવેલી સજ્જાય શ્રાવકો કરે છે, તે પણ વિચારણીય છે. ૧૦૭
तथा तस्मिन् स्वाध्याये वासुदेवादीनां नमस्कृतिं कुर्वतः શ્રાદ્ધક્ય નીવિવામિથ્યાત્વચાપિ સન્મઃ ૧૦૮ાા.
તથા તે સ્વાધ્યાયમાં વાસુદેવ વગેરેને નમસ્કાર કરતા શ્રાવકને લૌકિક દેવવિષયક મિથ્યાત્વનો પણ સંભવ છે. ૧૦૮
तथा पतञ्जलिकात्यायनादीनां हैमनाममालादौ परदर्शनित्वेन प्रसिद्धानामेतस्मिन्स्वाध्याये नमस्कारं विदधता श्रमणोपासकस्य लौकिकगुरुगतमिथ्यात्वस्यापि सम्भवः TI૧૦૨TI
તથા જેઓ તેમનામમાલા વગેરેમાં પરદર્શનીરૂપે પ્રસિદ્ધ છે, એવા પતંજલિ, કાત્યાયન વગેરેને આ સજઝાયમાં નમસ્કાર કરતા શ્રાવકને લૌકિક ગુરુગત મિથ્યાત્વનો પણ સંભવ છે. I/૧૦૯તા.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યત અભિધાન ચિંતામણિ નામમાલામાં – નર્તી પતષ્કનઃ || ન્યાયનો વર