________________
૭૧
आगमप्रतिपक्षनिराकरणम्
અહીં ઘણું કહેવા જેવું છે, આ શાસ્ત્રાભાસમાં કહેલ અન્ય પણ આચારો આવશ્યકનિર્યુક્તિમાં નથી કહ્યા, માટે તેમના પર વિચાર કરવા જેવો છે.
तथा श्रीसम्यक्त्वालापके-अन्नउत्थिअपरिग्गहिआई वा चेइआई-इतिपदेनान्यतीर्थिकपरिगृहीतानि अर्हच्चैत्यान्यपि वन्द्यतया नमस्यतया च निषिद्धानि, तर्हि चेद्व्याख्यान्तरेण गायत्रीजापादर्हदादीनां नमस्कृतिः स्यात्तथापि परमतिभिरस्मदीयोऽयं मन्त्र इतिभणनात्तत्परिगृहीतत्त्वेन कथं स्मरणीयः ચાત્યાધુIનાનામયે મન્નર TI૧૦૬ll
તથા શ્રી સમ્યક્તના આલાવામાં – અથવા તો અન્ય તીર્થિક વડે પરિગૃહીત ચેત્યો - આ પદથી અન્ય તીર્થિક પરિગૃહીત અરિહંત-પ્રતિમાઓ પણ વંદનીય નથી, એમ કહ્યું છે. તેથી જો અન્ય વ્યાખ્યાથી ગાયત્રીના જાપથી અરિહંત આદિને નમસ્કાર થતો હોય, તો પણ પરમતિઓએ આ મંત્ર અમારો છે, એવું કહ્યું હોવાથી, તેમના દ્વારા પરિગ્રહીત હોવાથી, (તે મંત્ર) મુનિરાજોને સ્મરણ કરવા યોગ્ય શી રીતે થાય ? I૧૦પા
ઘર્મરત્ન પ્રકરણમાં સમ્યક્તની જયણા જણાવતા કહ્યું
છે -
___ नो अन्नतिथिए अन्नतिथिदेवे य तह सदेवाई। - गहिए कुतित्थिएहिं वंदामि न वा नमसामि ||१-१२।।