________________
आगमोपनिषद् नालेरितालसरलाण एगजीवो भवे खंधो ||१|| व्याख्यानानाविधसंस्थानानि वृक्षादीनां पत्राण्येकजीवकानि, स्कन्धोऽपि नालिकेरीतालसरलानामेकजीवः, एवं तत्रैव पत्राणां नालिकेर्यादिस्कन्धानां चैकजीवनिर्वर्त्यता प्रोक्ता, तर्हि न तानि पत्राणि स्कन्धाश्च मुहुर्तमात्रेण निष्पद्यन्ते, किन्तु कियद्भिरपि वासरैरेव । तर्हि कथं मुहूर्तप्रमाणता तेषामायुषो मनुष्यक्षेत्रेऽपि। - તથા - વૃક્ષોના અનેક પ્રકારના સંસ્થાનવાળા પાંદડાઓ
qatणडाय छ. नाणियरी, 13, स२० (वृक्षवशेष)नु थ नुंडीय छे. ॥१॥ (व्याच्या सूत्रानुवाद द्वारा सुगम छे.)
આ રીતે તેમાં જ પાંદડાઓ અને નાળિયેરી વગેરેના થડો એક જીવ દ્વારા બને છે, એવું કહ્યું. તો તે પાંદડાઓ અને થડો અંતર્મુહૂર્તમાત્રમાં બની નથી જતા, પણ કેટલાક દિવસોમાં જ બને છે. તો પછી તેમનું આયુષ્ય મનુષ્યક્ષેત્રમાં પણ અંતર્મુહૂર્તપ્રમાણ જ છે, એ વિધાન શી રીતે સંગત થાય?
અર્થાત્ શાસ્ત્ર અને યુક્તિથી પર્યાલોચન કરતા એ વિધાન અસંગત ઠરે છે.
तथा यथा मनुष्याणां शैशवयौवनवार्द्धकस्वरूप-मवस्थात्रिकं निरीक्ष्यन्ते, तथा पर्णानामपि तत्त्रिकं प्रत्यक्षमेवेक्ष्यते । तथाहिप्रथमं पल्लवावस्था शोणरूपा शैशवसंसूचका, तदनु शाड्वलरूपता तारुण्यावेदिनी, तदनु पुनरीषत्पाण्डुरता वृद्धतानिवेदिका।