________________
आगमप्रतिपक्षनिराकरणम् જોતા તો શ્રાવક અને સાધુનો ભેદ જ નહીં રહે, બધા સાધુ થઇ જશે. પણ તેવું તો નથી, કારણકે ગૃહવાસમાં સ્થાવરની દયા શક્ય નથી. વિવક્ષિત વ્યાખ્યાની સામે અન્ય પણ બાધક છે, એ કહે છે -
तथा चेत् स्थिरजन्तूनामपि पारमार्थिका प्राणान्तकरी हिंसा प्रत्याख्याता भवति, तदा तस्या अपि पृथगतिचाराः कथिता विलोक्यन्ते । न चैवम्, सूत्रे वध-बन्धादीनां त्रससम्बन्धिनामेवातिचाराणां भणनात् ।।८३।।
તથા જો સ્થિર જીવોના પણ પ્રાણોનો અંત કરનારી હિંસાનો વાસ્તવમાં ત્યાગ કર્યો હોય, તો પછી તેના પણ અલગ અતિચારો કહેવાયેલા દેખાવા જોઇએ. પણ એવું નથી. (સ્થાવર જીવોની હિંસાના અતિચારો તો સૂત્રમાં દેખાતા નથી.) કારણ કે સૂત્રમાં તો (વહબંધછવિચ્છેએ... ઇત્યાદિ) વધ, બંધન વગેરે ત્રસસંબંધી અતિચારો જ કહ્યા છે. I૮૭ll
तथा चतुर्विधाहारप्रत्याख्यानेऽपि पूजाप्रस्तावे घनसारादनं सूत्रविरुद्धाचरणतया प्रतिभासते । सूत्रे तस्य द्विविधाहारप्रत्याख्याने विशुद्ध्यमानस्य भणनात् ।।४।। - તથા ચઉવિહારના પચ્ચખ્ખાણમાં પણ પૂજાના અવસરે કપૂર ખાવું એ સૂત્રવિરુદ્ધ આચરણ હોય, એવું લાગે છે. કારણ કે દુવિહારના પચ્ચખ્ખાણમાં કપૂર ખાવું સૂઝે છે, એવું સૂત્રમાં કહ્યું છે. ll૮૪ો
तथा 'मणमाई वि नमंता वयन्ति सट्ठाणं' इति, तथा