________________
४९
आगमप्रतिपक्षनिराकरणम् સમવસરણવિષયક ઘણું કહ્યું છે, તે શ્રી આગમથી અસંબદ્ધ છે. ll૮૧
तथा श्रीमद्धर्मव्यवच्छेद एवाग्रेतनजिनोत्पत्तिरित्येतदपि विरुद्धम् । अजिअजिणपिआ समुप्पन्नो इत्यन्तपदया गाथया श्रीअजितजिनजनकोत्पत्तिं यावदव्यवच्छेदेन सिद्धिगतेरपि મનાત્ |
તથા શ્રી ધર્મનો વ્યવચ્છેદ થાય પછી જ આગળના જિનની ઉત્પત્તિ થાય છે - એવું વચન પણ (શાસ્ત્રથી) વિરુદ્ધ છે. કારણ કે - અજિતજિનના પિતા ઉત્પન્ન થયા - આ અંતિમપદવાળી ગાથા વડે શ્રીઅજિતજિનના પિતાની ઉત્પત્તિ સુધી વ્યવચ્છેદ વિના સિદ્ધિગતિ પણ કહી છે. _तथा श्रीवीरतीर्थवृत्तावपि श्रीकेशीगौतमयोः सङ्गमं यावत् श्रीपार्श्वतीर्थस्य विद्यमानत्वात् ।।
તથા શ્રીવીરનું શાસન ચાલું હતું, ત્યારે પણ શ્રીકેશી અને ગૌતમના મેળાપ સુધી શ્રી પાર્શ્વનાથનું શાસન વિદ્યમાન હતું. ___ तथा एतद्वचनमेतस्य शास्त्राभासस्य पूर्वापरविरोधसूचकं प्राग्जिनसन्तानीयेन चन्द्रगुणेन श्रीजैनधर्मस्यैकच्छत्रे साम्राज्ये विहिते सत्यग्रेतनजिनोत्पत्तेर्भणनात् ।।८२।।
તથા આ વચન આ અસતું શાસ્ત્રના પૂર્વાપર વિરોધનું સૂચક છે. કારણ કે પૂર્વના જિનની પરંપરામાં થયેલા ચંદ્રગુણે શ્રીજૈનધર્મનું એક છત્ર સામ્રાજ્ય કરેલું હતું ત્યારે આગળના જિનની ઉત્પત્તિ કહી છે. દરા -