________________
आगमप्रतिपक्षनिराकरणम्
५९
इति यन्मुखांशुकस्य नित्यं पार्श्वेऽवस्थापनम्, तदपि सूत्रविरुद्धम्, तज्ज्ञापकाश्च श्रीजीतकल्पादयो ग्रन्थाः । तेषु च जीतकल्पे 'पुत्तीहारवणे इत्यादिना मुखांशुकनाशे कृतपौषधव्रतस्यैव प्रायश्चित्तं भणितम् ।
માટે જે હંમેશા મુહપત્તિને પાસે રખાય છે, તે પણ સૂત્રવિરુદ્ધ છે અને તેના જ્ઞાપક શ્રીજીતકલ્પ વગેરે ગ્રંથો છે. અને તેમાં જીતકલ્પમાં 'પુત્તીહારવણ' ઇત્યાદિથી મુહપત્તિ ખોવાતા તેને જ પ્રાયશ્ચિત્ત કહ્યું છે, કે જેણે પૌષધ કર્યો છે.
अथ चेन्मुखांशुक (कं) नित्यं पार्श्वे स्थाप्यमेवेति नियतमनुष्ठेयं स्यादुपासकानाम्, तदा पौषधव्रतप्रायश्चित्ताधिकारविधौ मुखांशुकपातनप्रायश्चित्तं कथितमभविष्यत्, न पुनरुक्तम्, तस्मादवगम्यते यत् स्थाप्यत एव वदनपटीति नियतिर्न सङ्गता ।
જો મુહપત્તિ હંમેશા પાસે રાખવી જ જોઇએ એવું ઉપાસકએ અવશ્ય કરવા યોગ્ય હોય, તો પૌષધવ્રતના પ્રાયશ્ચિત્તઅધિકારવિધિમાં મુહપત્તિને પાડવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું હોત. પણ કહ્યું તો નથી, તેનાથી જણાય છે કે મુહપત્તિ રખાય જ छे, भेवो अवश्यभाव उथित नथी.
आदिशब्दात् श्रीउत्तराध्ययन-पिण्डविशुद्ध्यादयोऽपि ग्रन्था एतत्सूचकाः । तथाहि षट्त्रिंशत्तमे श्रीउत्तराध्ययने
चत्तारि अ गिहिलिङ्गे अन्नलिङ्गे दसे व य । सलिङ्गेण य अट्ठ सयं समएणेगेण सिज्झई ||१||