________________
आगमप्रतिपक्षनिराकरणम्
व्याख्या-ऋतुबद्धे मासाधिकं वर्षासु चतुर्मासाधिकं तिष्ठतां कालातिक्रान्ता (१) ऋतुबद्ध मासावस्थानानन्तरं द्विमासी वर्षासु चतुर्मासाववस्थानानन्तरं चाष्टौ मासान् परिहृत्य यदि तत्रागच्छन्ति तदोपस्थापना (२) उक्तं च - च(उ)उवासा समईआ कालाईआ उ सा भवे सिज्जा | सच्चेव उव्वट्ठाणा હુગુણા ગુણે રવિન્દ્રના II (૨)
વ્યાખ્યા-(૧) શેષકાળમાં એક મહિનાથી વધારે અને ચોમાસામાં ચાર મહિનાથી વધારે રહે તેમને માટે તે વસતિ કાલાતિક્રાન્તા બને (૨) શેષકાળમાં એક મહિનો રહ્યા પછી બે મહિના છોડીને અને ચોમાસામાં ચાર મહિના રહ્યા પછી આઠ મહિના (ને) છોડીને જો ત્યાં આવે તો તે વસતિ ઉપક્રાન્તા બને. કહ્યું પણ છે – જે વસતિમાં રોષકાળે અને ચોમાસામાં પોતાના યોગ્ય કાળને ઓળંગીને રહેવાય, તે વસતિ કાલાતીતા કહેવાય. (જેટલો સમય રહ્યા હોય – શેષકાળે ૧ મહિનો, વર્ષાકાળે ૪ મહિના તેના કરતાં બમણો બમણો કાળ છોડ્યા વિના (ત્યાં રહેવા આવે) તે ઉપસ્થાના (વસતિ) કહેવાય. (પંચવસ્તક ૭૧૩) ___ यावदर्थिकार्थं कृता सा यद्यन्यैश्चरकादिभिर्गृहिभिर्वा निषेविता स्यात्तदनन्तरं मुनयः प्रविशन्ति तदाभिक्रान्तोच्यते।
(3)
(૩) જે પણ વસતિના ઇચ્છુક હોય તે બધા માટે કરેલી હોય, તે જો જાસૂસો વગેરેથી કે ગૃહસ્થો વગેરેથી સેવાયેલી હોય, તેમાં મુનિઓ પ્રવેશે, તો (એ) અભિક્રાન્તા કહેવાય.