________________
५२
आगमोपनिषद्
'इंतं महिड्दिअं पणिवयंति ठिअमवि वयंति पणमंता' इत्यादि श्रीमदावश्यक निर्युक्त्याद्युक्तेः समवसरणे साक्षात् श्रीजिनदृष्टावपि यथायोगं वन्दनविनयस्य प्ररूपणा यत् प्रासादादौ श्रीजिनदृष्टौ मुनीनामवन्दनम्, तदपि सूत्रविरुद्धाचरणतया प्रतिभासते । किञ्च चेज्जिनदृष्टौ न विधीयत एव साधुवन्दनम्, तदा कथं श्रीसम्यक्त्वाद्युच्चारे श्रीमदर्हदृष्टावपि गुरुवन्दनरूपाणि ક્ષમાત્રમળાનિ લીયન્તે ? કૃતિ 11911
તથા - 'મનમ આદિ (?) પણ નમન કરતાં સ્વસ્થાને જાય છે' - એમ, તથા - 'આવતા મહર્ધિકને પ્રણામ કરે છે, અને એ મહર્દિક સ્થિત હોય, ત્યારે પણ તેને પ્રણામ કરતા જાય છે' (આવશ્યકનિર્યુક્તિ ૫૬૨). ઇત્યાદિ આવશ્યકનિર્યુક્તિ વગેરેના વચનથી સમવસરણમાં સાક્ષાત્ જિનની દૃષ્ટિમાં પણ ઔચિત્યને અનુસારે વંદન-વિનયની પ્રરૂપણા (કરી છે, તેથી) જે જિનાલય આદિમાં શ્રીજિનની દૃષ્ટિમાં મુનિઓને વંદન ન કરવું, તે પણ સૂત્રવિરુદ્ધ આચરણરૂપે લાગે છે.
વળી જો જિનની દૃષ્ટિમાં સાધુવંદન ન જ કરાય, તો પછી શ્રી સમ્યક્ત્વ વગેરેના ઉચ્ચારમાં શ્રી અરિહંતની દૃષ્ટિમાં પણ ગુરુવંદનરૂપ ખમાસમણા કેમ દેવાય છે ? ।।૮પા
तथा सूत्रे वन्दनावसरे क्षमाश्रमणद्वयस्यैवोक्तेः पञ्चम्यां यत्तत्त्रयेन यतीनां वन्दनं तदपि सूत्रविरुद्धम् ||८६ ।।
તથા સૂત્રમાં વંદનના અવસરે બે ખમાસમણા જ કહ્યા છે. માટે પાંચમે જે ત્રણ ખમાસમણાથી મુનિઓને વંદન કરાય છે, તે પણ સૂત્રવિરુદ્ધ છે. ૮ઙા