________________
५६
आगमोपनिषद् - તથા શ્રીજિનપૂજાની આદિમાં દેવીઓના નામો લઇને જે જિનના ચરણોમાં કુસુમાંજલિ મુકવામાં આવે છે, તથા જે પૂજાના અવસરે માંડલામાં પુષ્પ, પિંડ વગેરે રાખવામાં આવે છે, તે બંને સૂત્રવિરુદ્ધ છે. કારણ કે દ્રૌપદી વગેરેએ કરેલા દ્રવ્યસ્તવની વિધિમાં તે વિધિ કહી નથી. al૯૪, ૯પા
तथा द्वादशाध्यायी पञ्चाध्याय्यादावेतद्विधेरभणनादेतस्य પૂર્વાષવિરોધોડપિ ISા.
તથા બાર અધ્યાયી, પાંચ અધ્યાયી વગેરેમાં આ વિધિ ન કહ્યો હોવાથી આ (ગ્રંથ)નો પૂર્વાપર વિરોધ પણ છે. આલ્ફા
तथा-जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेण न पारेमीत्याधुच्चार्यापि कायोत्सर्गपारणनमोअरिहंताणमितिभणनयोर्मध्ये यदन्याक्षरोच्चरणं तदपि सूत्रविरुद्धम् । एवं करणे कायोत्सर्गभङ्गसम्भवात् ।।९७।।
તથા જ્યાં સુધી અરિહંત ભગવંતોને નમસ્કાર કરવાપૂર્વક ન પારું - ઇત્યાદિ બોલીને પણ કાઉસ્સગ્ન પારવો અને અરિહંતોને નમસ્કાર થાઓ આ વચનની વચ્ચે જે અન્ય અક્ષરોનો ઉચ્ચાર કરાય છે, તે પણ સૂત્ર વિરુદ્ધ છે. કારણ કે આમ કરવાથી કાઉસ્સગનો ભંગ થાય છે. llહા.
तथा जिनमुनिवन्दनानन्तरं यत्प्रतिक्रमणस्यादौ किमपि पठ्यते, तत्प्रान्तेऽपि च यदुच्यते किञ्चित्ते उभेऽपि सूत्रोक्ताતિરિવરાત્રિવિરુદ્ધ II૬૮-૨૬II.
તથા જિન અને મુનિને વંદન કર્યા બાદ જે પ્રતિક્રમણના