________________
૪૮
आगमोपनिषद् દીક્ષાની પહેલા વાનપ્રસ્થ બને છે. આ વચન યથાર્થ નથી. કારણ કે જો એવું હોત, તો પ્રભુની દીક્ષાના વર્ણનમાં - ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાંથી નીકળે છે – એવું ન કહ્યું હોત. II૭૭ી
तथान्येषामपि या वानप्रस्थधर्मिता प्रोच्यते, सा स्वसमय વિરુદ્ધા, સામે ત્રાણનુ: TI૭૮II
તથા અન્યોની (ગણધરાદિની ?) પણ જે વાનપ્રસ્થધર્મિતા કહેવાય છે, તે સ્વસિદ્ધાન્તથી વિરુદ્ધ છે. કારણકે એવું આગમમાં ક્યાંય પણ કહ્યું નથી. ૭૮ तथा मण्डपानां नामानि विचिन्त्यानि ||७९।। તથા મંડપોના નામો પણ વિચારણીય છે. આથી
तथा श्रीजिनसमवसृतौ गच्छतां जनानां ध्वनिष्टा अष्टमहासिद्धयः पाठयन्ति स सम्मोह इति ||८०||
તથા શ્રી જિનના સમવસરણમાં જતાં લોકોને ધ્વનિષ્ટો (?) અષ્ટ મહાસિદ્ધિઓનો પાઠ કરાવે છે, (એવું જે કહ્યું છે,) તે સંમોહ છે. (અત્યંત અજ્ઞાનથી તેવી પ્રરૂપણા કરી છે.) l૮૦
तथा श्रीजिनसमवसरणद्वारे स्थितास्त्रिषष्ट्यधिकत्रिशतमाना वादिनः क्षोभयन्ति जनमनासीत्यादि समवसृतिविषयं प्रभूतमपि श्रीमदागमासम्बद्धम् ।।८१||
તથા શ્રીજિનના સમવસરણના દરવાજે ઊભેલા ૩૬૩ વાદીઓ લોકોના મનને ક્ષોભાયમાન કરે છે, વગેરે જે