________________
आगमप्रतिपक्षनिराकरणम्
३१ વાસુદેવ અને બળદેવ સુર અને નારકમાંથી જ થાય છે. આનાથી કહ્યું છે કે દેવ અને નારકથી આવેલો જીવ જ તીર્થકરરૂપે ઉત્પન્ન થાય છે. માટે તે (વિવક્ષિત વ્યક્તિ) મનુષ્ય ગતિમાંથી આવીને તીર્થકર શી રીતે બની શકે ? ઇત્યાદિ ઘણું કહેવા જેવું छे, ते साडी 2j समाय ? ॥४४॥ - હરિ અને વાસુદેવ આ બંને સમાનાર્થી શબ્દો છે. માટે અહીં એ બેમાંથી એક શબ્દ ન હોવો જોઇએ. પ્રસ્તુત વચન वृहत्संग्राम सारीत छ - सुरनेरइएहिं चिय हवंति हरि - अरिह-चक्कि-बलदेवा । (२७3) मा क्यन शुद्ध ४९॥य छ. ॥४४॥
एवमनेकविधागमविरोधदर्शनात्तेषामष्टादशानां चरितानि काल्पनिकानि सम्भाव्यानि ।
આ રીતે અનેક પ્રકારના આગમોનો વિરોધ દેખાતો હોવાથી તે અઢારના ચરિત્રો કાલ્પનિક સંભવે છે.
तथा चतुर्विंशतिकायां चतुर्विंशतिकायां द्वादशोपसार्वभौमा भवन्ति एतदपि नागमिकं यतः श्रीमदागमे त्रिषष्टिः शलाकापुरुषाः प्रोक्ताः, नारदैस्तु सह द्विसप्ततिः । एतेऽपि चैवं तथाविधा भवन्ति चतुर्विंशतिकायां चतुर्विंशतिकायां तदा नारदैविना पञ्चसप्ततिस्तैः समं तु चतुरशीतिरुत्तमनराः सङ्ख्यायां प्रोच्यन्ते, क्वाप्यागमेन चैतदस्त्युक्तं कुत्र कुत्राप्यागमे प्रकरणे वा ? तस्मादियमप्युपसार्वभौमसञ्ज्ञा काल्पनिकी सम्भाव्यते ।।४५।।