________________
३२
आगमोपनिषद् તથા - પ્રત્યેક ચોવીશીમાં બાર ઉપચક્રીઓ થાય છે – એ પણ આગમસિદ્ધ નથી. કારણ કે શ્રી આગમમાં ૬૩ શલાકા પુરુષો કહ્યા છે. નારદોની સાથે ૭૨ શલાકાપુરુષ થાય. જો વિવિક્ષિત પુરુષો પણ તેવા પ્રકારના (શલાકાપુરુષ) પ્રત્યેક ચોવીશીમાં થતા હોય, તો નારદોના વિના ૭૫ (શલાકાપુરુષ) અને તેમની સાથે ૮૪ ઉત્તમ પુરુષ ગણનામાં કહેવાય. પણ શું આગમથી ક્યાંય આવું કહેવાયું છે ? કોઇ કોઇ પણ આગમમાં કે પ્રકરણમાં ય કહેવાયું છે ? (નથી કહેવાયું) માટે આ પણ 'ઉપચક્રી' એવી સંજ્ઞા કાલ્પનિક સંભવે છે. I૪પો.
तथाष्टप्रवचनानीति प्रवचनसङ्ख्याऽनागमिकैव ज्ञेया ત્રાનુpવાત્ II૪૬ /
તથા 'આઠ પ્રવચનો' એવી જે પ્રવચનની સંખ્યા કહી છે, તે આગમ અનુસારી નથી, એવું જ જાણવું. કારણ કે આગમમાં ક્યાંય તેવું કહ્યું નથી. કોઈ
तथा प्रवचनदेवीनां मध्ये मातङ्गी-वराही-त्रिपुरसुन्दर्यादिका देव्यो याः प्रोक्तास्ता अप्यागमे नाममालादौ वा प्रकरणे कुत्रापि जैनदेवीनां मध्येऽनुक्तत्वाद्विचारणीयाः ।।४७।। - તથા શાસનદેવીઓમાં જે માંતગી, વરાહી, ત્રિપુરસુંદરી વગેરે દેવીઓ કહી છે, તે પણ આગમમાં કે નામમાલા વગેરેમાં કે પ્રકરણમાં ક્યાંય પણ જેનદેવીઓમાં ન કહી હોવાથી વિચારણીય છે. ૪છા