________________
२९
आगमप्रतिपक्षनिराकरणम् તો અવશ્ય એકેન્દ્રિયોમાં જાય છે. ત્યાં યથોક્ત સમય સુધી રહે છે. ત્રણ ચોવીશીઓમાં તો ઘણા કોટાકોટિ સાગરોપમો હોય છે. તેટલા સમય સુધી ત્રસોમાં જ અવસ્થાને કહ્યું તે પૂર્વકથિત રીતે શ્રીઆગમથી વિરુદ્ધ કેમ નથી ? (અર્થાત્ વિરુદ્ધ જ છે.) ૪૧
तथा तेषां मध्ये एकस्य गृहिण उपचक्रीति सज्ञा प्रोक्ता યા, સાવિ વાલ્પનિવડી TIઝરા
તથા તેમનામાં એક ગૃહસ્થની ઉપચક્રી એવી જે સંજ્ઞા કહી છે તે પણ કાલ્પનિક છે. ll૪રો
ઉપચક્રી એટલે ચક્રવર્તી પછી જેનો નંબર આવે તેવી વ્યક્તિ. આવી વ્યક્તિ વર્તમાન કાળમાં સંભવિત નથી. માટે એવી સંજ્ઞા યથાર્થ નથી. I૪રો
तथा तस्य परमपुरुषापरमूर्तिरिति यद्दत्तं विशेषणम्, तदपि न यौक्तिकम्, यतः परमपुरुषशब्देन श्रीतीर्थनाथः प्रोच्यते, तदपरमूर्तित्वं च रागद्वेषाकुलितचेतसः सामान्यगृहिणः कथं નામ છd? TI૪રૂ II
તથા તેને પરમપુરુષનું બીજું રૂપ એવું જે વિશેષણ આપ્યું છે, તે પણ યુક્તિસંગત નથી. કારણ કે પરમપુરુષ શબ્દથી શ્રીતીર્થનાથ કેહવાય છે. જેનું મન રાગ-દ્વેષથી ભરેલું છે, તેવા સામાન્ય ગૃહસ્થને તેમનું બીજું રૂપ કહેવું, એ કઇ રીતે સંગત થાય ? ૪૭l
વર્તમાનમાં પણ કોઇને ભગવાન' કે 'કેવળજ્ઞાની' એવા