________________
आगमप्रतिपक्षनिराकरणम्
- ર૭ તથા આ દેવો જિનેશ્વરોની માતાના શરીરમાં મંત્રોથી સંસ્કાર કરે છે. ૩૮
तथा एतेषां वर्णनमपि बहुतरमिथ्यात्वहेतुरप्येतदेवविषयं बहु विमृश्यम् ।।३९ ।। आगमे कुत्राप्यनुक्तेः ।
તથા તેમનું વર્ણન પણ ઘણા મિથ્યાત્વનું કારણ છે, એ પણ એ દેવો વિષેનું (વચન) ખૂબ વિચારણીય છે. ૩૯ કારણ કે આગમમાં ક્યાંય એવું કહ્યું નથી.
तथाष्टादशजीवानां तत्तथाविधगुणविकलानां साम्प्रतकालीनानामपि कारणावतारेति सज्ञा न यौक्तिकी प्रोक्ता, यत एषा सञ्ज्ञा तीर्थकृदादीनामेव घटते न सामान्यजीवानाम् TI૪૦Iી.
તથા તેવા તેવા ગુણોથી રહિત એવા આધુનિક કાળના પણ અઢાર જીવો કારણાવતાર' છે, એવી સંજ્ઞા યુક્તિસંગત નથી કહી. કારણ કે આ સંજ્ઞા તીર્થંકર વગેરેને જ ઘટે છે. સામાન્ય જીવોને નહીં. ૪oll
'કારણાવતાર' અર્થાત્ પુણ્યકાર્ય માટે જેમનો અવતાર થયો છે તેવા જીવો. આવી સંજ્ઞા અર્થાત્ નામ/વિશેષણ તીર્થકર, ગણધર જેવા વિશિષ્ટ જીવોને જ આપી શકાય. માટે ઉક્ત વિધાન ઉચિત નથી. ૪૦
तथा तेषामष्टादशजन्तूनामतीतातीतचतुर्विंशतिकात आरभ्य वर्तमानचतुर्विंशतिकां यावद् यानि चरितानि प्रोक्तानि तान्यपि