________________
१७
आगमप्रतिपक्षनिराकरणम् एतदर्थसाक्षी च एष एव ग्रहो चित्राद्वितीयपादवर्ती निशि વિનોવાની રર.
તથા ભસ્મરાશિ ગ્રહના વિચારમાં બે હજાર વર્ષની સ્થિતિવાળો ભસ્મ રાશિ નામનો મહાગ્રહ જન્મ નક્ષત્રમાં સંક્રાન્ત થયો – આ વચનમાં એક રાશિમાં આટલો સમય રહે છે, એવી વ્યાખ્યા હોવા છતાં તેને જાણ્યા વિના એક નક્ષત્રમાં આટલો કાળ રહે છે, એવી ભ્રાન્તિથી સવા બે નક્ષત્રને ભોગવવારૂપ એક રાશિના કાળને સ્વમતિથી ૧૪પ વર્ષ પ્રમાણનો સમજીને ત્રિઅંશ, નવાંશ વગેરેની કલ્પના કરી છે, તે પણ વિચારણીય છે. આ અર્થનો સાક્ષી આ જ ગ્રહ છે, જે ચિત્રાના દ્વિતીય ચરણમાં હોય છે, તેને રાતે જોવો. રરા
રાશિ ને બદલે નક્ષત્રની ભ્રાન્તિથી જે ક્ષતિ થઇ તેને અહીં સ્પષ્ટ કરી છે. રરો,
तथा-जं नाणं आयगुणो कहमदव्वो स अन्नत्थ-इति वचनादात्मगुणस्य ज्ञानस्यात्मानं विहायान्यत्रावस्थानायोगाज्ज्ञानस्य यत्केवलज्ञानिनां सर्वगतत्वं प्रोक्तं तदपि स्वसमयવિરુદ્ધ વિમૃથમ રરૂll - તથા - જે જ્ઞાન આત્માનો ગુણ છે, તે અન્યત્ર દ્રવ્ય વિના કેમ રહે? આ વચનથી આત્મગુણરૂપ જ્ઞાન આત્માને છોડીને અન્યત્ર ન રહે. માટે કેવળજ્ઞાનીઓનું જ્ઞાન સર્વગત હોય છે,
१. क - ०दवर्ता । २. एतदर्थोऽग्रे पुनरपि विवृतोऽस्ति मूलकृता । રૂ. ૨- અરૂત્ય |