________________
आगमोपनिषद्
तथा देशविरत्यापि तत्र मुक्तौ च या गतिः प्रोक्ता सापि 'अच्चुओ सड्ढा' इति वाक्येन सह विरोधिनी ||२०||
१६
તથા દેશવિરતિથી પણ જે તેમાં (સર્વાર્થસિદ્ધમાં) અને મુક્તિમાં ગતિ કહી છે, તે પણ 'શ્રાવકો અચ્યુત દેવલોક સુધી ४४ शडे छे' सेवा (बृहत्संग्रहणी (१५४) महिना) वाड्य साथै विरोधी छे. ॥२०॥
1
तथा युगप्रधानविचारेऽपि तस्यां भूमौ सर्वेषामपि जनानां सञ्ज्वलनकषायस्यैवोदयः, न पुनरनन्तानुबन्धिप्रभृतीनामित्यादि भूयोप्यागमविरुद्धमसम्भावनीयं च विभावनीयम् ||२१||
તથા યુગપ્રધાનના વિચારમાં પણ તે ભૂમિમાં બધા લોકોને સંજ્વલનકષાયનો જ ઉદય હોય છે, અનંતાનુબંધી વગેરે કષાયોનો નહીં, વગેરે ખૂબ આગમવિરુદ્ધ અને અસંભાવનીય છે, તેનો विचार वो भेखे. ॥२१॥
સાક્ષાત્ તીર્થંકર વિચરતા હોય, તે ભૂમિમાં પણ કાલસૌરિક જેવા ઉત્કટકષાયી જીવો સંભવે છે. માટે યુગપ્રધાનનો ઉક્ત અતિશય સંભવિત પણ નથી, અને આગમસમ્મત પણ નથી.
तथा भस्मराशिग्रहविचारे दोवाससहस्सठिई भासरासीनाम महगाहे जन्मनक्खतुं संकंते इत्यत्र एकस्मिन् राशावेतावन्तं समयमवतिष्ठतीति व्याख्यायां सत्यां तामपरिज्ञाय एकस्मिन्नक्षत्रे एतावन्तं कालमवतिष्ठतीति भ्रान्त्या सपादनक्षत्रद्वयभुक्तिरूपैकराशिकालस्य पञ्चचत्वारिंशन्मितवर्षशतप्रमाणतां स्वमत्याकलय्य कल्पिता ये त्र्यंशासनवांशादयस्तेऽपि मीमांसनीयाः ।