________________
૨૨
आगमोपनिषद् गरिहा । इअ परेसि न अप्पमायाओ ।।१।। एतद्गाथाविरोधिराजपिण्डाग्रहणकारणमेतस्मिन् प्रोक्तम् - यज्जातमृतसम्बन्धिदानादानपरा अनगारा न भवन्ति । तेन प्रथमतीर्थकृतो वारके धर्मो जातः । अन्तिमजिनतीर्थान्ते तु तस्य मृति विनीति तयोर्वारके यद्दानं दीयते तद्धर्मकुमरस्य जननमृतिसम्बन्धादिति यदुक्तम्, तत्स्वबुद्धिविकल्पितमेव ज्ञेयम्, गाथायामनुपात्तत्वात्, युक्तिविकलत्वाच्च ।
તથા - શ્રેષ્ઠી વગેરેથી ત્યાં વ્યાઘાત, પ્રચૂરલાભથી લોભ, ઉદારને જોવાથી રાગ, નિંદા (થાય), બીજાઓને અપ્રમાદથી આ (દોષો થતા) નથી. આ ગાથાનું વિરોધી એવું રાજપિંડના અગ્રહણનું કારણ અહીં કહ્યું છે, જે જન્મેલી-મરણ પામેલી વ્યક્તિ સંબંધી દાનનું ગ્રહણ કરવામાં અણગારો તત્પર હોતા નથી. માટે પ્રથમ તીર્થંકરના સમયે ધર્મનો જન્મ થયો અને
અંતિમ જિનના શાસનના અંતે ધર્મનું મૃત્યુ થશે. માટે તે બે જિનના સમયે જે દાન દેવાય છે, તે ધર્મરૂપી કુમારના જન્મમરણ સંબંધી છે, એવું જે કહ્યું છે, તે સ્વબુદ્ધિકલ્પિત જ સમજવું. કારણકે ગાથામાં એવું કહ્યું નથી અને વળી એ યુક્તિરહિત પણ છે.
પંચાશક પ્રકરણમાં (૧૭-૨૧) ઉક્ત ગાથા દ્વારા રાજપિંડ ગ્રહણ કરવાના દોષો કહ્યા છે.
(૧) રાજદ્વારે શ્રેષ્ઠીઓ, ઠાકોરો વગેરે અવરજવર કરતાં ૧. • લિનોવાળ | २. क - भवन्तीतिऽथव । ख - भवन्तीतिऽधव | ग - भवन्ति तेन ।