________________
પુસ્તક ૧-લું ભવ મળી પાંચ ભવ થાય તેવી રીતે અપ્રતિપાતી સમ્યકત્વને ધારણ કરનાર અવિરતિ અને દેશવિરતિવાળાની અપેક્ષાએ અશ્રુતપણાના ત્રણ ભવ અને મનુષ્યના ચાર ભાવ મળી અપ્રતિપતિતસમ્યક્ત્વવાળા સાત ભવ થઈ શકે. સિદ્ધિપણુ માટેના ધ્યેયનું મહત્વ
ઉપર જણાવેલ હકીકતથી સિદ્ધ બુદ્ધ મુક્ત પરિનિત અને સર્વદુઃખંતકૃતપણુંની વાસના અવિચ્છિન્નપણે રહે તે પાંચ કે સાત આઠ ભવથી ભ વધારે કરવાના હોતા નથી. આ વાત અપ્રતિપાતી એટલે નહિં પડવાવાળા સમ્યકત્વના એટલે સિદ્ધ પણ આદિના તન્મયપણાના પ્રભાવથી બને છે. એટલું જ નહિ, પણ એક વખત પણ જે મહાપુરૂષને તે સિદ્ધ બુદ્ધ મુક્ત પરિ. નિવૃત અને સર્વ દુઃખાંતકૃત્વની દશાની રમણતા થઈ જાય તેવા મહાપુરૂષને પણ તે સમ્યકત્વ પિતાને પ્રભાવ દેખાડયા વિના રહેતું નથી. મુખ્ય રીતિએ તે તે તેવા સમ્યકત્વને એક વખત પણ ધારણ કરી ગયેલા જીવ પતિત થઈ જાય તે પણ સંખ્યાત અને અસંખ્યાત અવસર્પિણુએ પણ જરૂર મેક્ષ પામેજ છે.
જો કે સિદ્ધિ પદની તમન્નાવાળા એવા કેટલાક હોય છે જેઓને અનંત ઉત્સર્પિણ અવસર્પિણ સુધી રખડવાનું પણ થાય છે, પણ તે જીવે ઘણાજ ઓછા હોય છે, સિદ્ધિપદની તમન્નાની મહત્તા
જેઓ સિદ્ધિપદવીની તમન્નાવાળા થઈને પિતે સિદ્ધિને રસ્તે ચાલવું તે દૂર રહ્યું, પણ તે સિદ્ધિની તમન્ના રાખી સિદ્ધિ પદને રસ્તે ચાલતા હોય તેવાઓને પણ સિદ્ધિ પદની તમન્નાથી ચુકવે અથવા સિદ્ધિપદવીના રસ્તાથી ગ્રુત કરે તો તેનું પરિણામ એ આવે કે જેવી રીતે સિદ્ધિ પદવીના રસ્તાથી ગ્રુત કરનારને અનન્તઉત્સપિણી સુધી સિદ્ધિપદની તમન્ના થયા પછી રખડવું પડે છે, તેવી રીતે જ સિદ્ધિની તમન્ના રાખવાવાળા અને