________________
પુરક રજુ
એવા ગચ્છ, કુલ, ગણ અને સંઘ જે દ્રવ્ય, ક્ષેત્ર કે કાલ સંબંધી આપત્તિમાં ડુબેલે હોય તે તે આપત્તિમાંથી વિરોધીઓને દૂર કરી નિસ્તાર કરવાવાળા હોવાથી ગીતાર્થ સાધુઓ જ મહાધા કહેવાય છે.
नियुक्तकाः पुनरत्र गणचिन्तका प्रायाः, त एव यतो बाल-वृद्धમાન-પ્રવ્રુક્ષારનેરા-સgિ-fulહagષણમાત્રાઃ યુगण-सकरूपाः पुर-कोटीकोटीच्छरूपांश्चासंख्यनामाकरानू गीताथतयोत्सर्गा-पवादयोः स्थान-विनियोगनिपुणाः प्रासुकै-षणीयभक्तपान-भैषज्यो-पकरणोपाश्रयसंपादनद्वारेण सकलकाल निराकुलाः पालयितुं क्षमाः ।
વળી આ રાજમંદિરમાં ગણાવચ્છેદકરૂપ ગણુચિતં કે વ્યવસ્થાપક તરીકે જાણવા.
કારણ કે તેઓ બાલ, વૃદ્ધ, શ્વાન, પણ વિગેરે અનેક પ્રકારના તથા અસમર્થ પરિપાલન કરવાને યોગ્ય સાધુ પુરુષોથી વ્યાપ્ત કુલ-ગણ-સંઘરૂપ કરોડે નગર અને ગચ્છરૂપ અસંખ્ય ગ્રામને ગીતાર્થ હોવાથી ઉત્સર્ગ અને અપવાદના માર્ગ સ્થાપનમાં નિપુણ (ગણચિંતકે) પ્રાસુક એષય (અચિત્ત-દોષરહિત) ભજન-પાણી ઔષધ-વસ્ત્ર–પાત્રાદિ ઉપકરણ ઉપાશ્રય મેળવી આપવાની વિધિવડે સમકાલ નિરાકુલ (આકુલવ્યાકુલતાથી રહિતપણે) પાલન કરવાને સમર્થ હોય છે. तलवर्गिकाः पुनरत्र जैनेन्द्रशासनभवने सामान्यभिक्षवो शातव्याः।
વળી આ જેકેંદ્રશાસનરૂપ રાજમંદિરમાં તલાટીઓ સાધુઓ જાણવા यतश्चेदं मौनीन्द्रशासनभवनम् अनुशात सूरिणा, चिन्त्यते सदुपाध्यायः
रक्ष्यते गीताथवृषभैः, परिपुष्टि नीयते गणचिन्तकैः विहित-निश्चिन्त-समस्तव्यापार सामान्यसाधुभिरतस्तैरधिष्ठितमित्युच्यते ।
જે કારણ માટે આ મૌનીન્દ્ર શાસનરૂપ રાજમંદિર આચાર્યવડે અનુજ્ઞા કરાયેલું, સદુપાધ્યાયે વડે ચિન્તવન કરાય છે, ગીતાર્થવૃષભવડે રક્ષણ કરાય છે, ગણચિંતકવડે અત્યંત પુષ્ટ કરાય છે, સામાન્ય