________________
પુસ્તક ૩-જું કિન્ત વિઘાતક છે. આવા ધર્મથી ઉભગાવવાના એક પછી એક ગેળા ગબડાવ્યેજ જવાના. કાળજું સાવધ નહિ રાખનારા, એ ગેળાની સાથે જ ગબડી જવાના ! એ લેકે કહે છે—ધર્મના નામે લડાઈઓ થઈ? પણ કઈ લડાઈ ધર્મ માટે થઈ ? દક્ષિણ આફ્રિકાની? કોરિયાની? ૧૯૧૪ની? કે ૧૦થી શરૂ થયેલી આ? આમાંની કઈ લઢાઈ ધર્મની? ધર્મ માટેની ?
પ્રશ્ન: જેરૂસેલમની લઈને ધર્મ માટેની લઢાઈ ગણાવાય છે ને! જેવું કુલ તે ગુન્હ
વાત તે આર્ય પ્રજાને અંગે ચાલે છે અને એ લઢાઈને ધર્મની લઢાઈ અનાર્યોએ કરી એટલે પ્રશ્ન પ્રકારાંતરીય છે છતાં ટૂંકમાં
જે ધર્મ, જેવું કુલ, જેવી જાતિ, તે ગુન્હો?
તમારામાં એટલે ઉચ્ચ જ્ઞાતિમાં કારણવશાત્ કઈને કલેશ થાય તે બહુ બહુ તો શું બેલે? એજ કે “મેં સંભાળીને બેલ! નહિ તે જોડે મારીશ” હદ થઈને! તમે ઉચ્ચ છતાં કષાયવશાત જોડે પહોંચ્યા એ ખરું પણ હદ આવી ગઈ! પણ બે ચાર મીંયાભાઈ વઢે તે શું બેલે? “છૂરીસે મારૂંગા ! તેરેકુ કચ્ચા કા કચ્ચા ના જાઉંગા !' હિન્દુઓના મેમાં આવા શબ્દો આવતા નથીઃ કેમકે લેહમાં, ખૂનમાં, ખમીરમાં એ છેજ નહિ અને પેલા લેહીમાં એજ ભારેભાર છે. ત્યાં દયા, મહેર રહેમ જ ક્યાં? જરા તપાસે તે માલુમ પડશે કે કેટમાં કેઈ એ કેસ હશે તે ન્યાયાધીશ-જજ પણ ટીકા કરશે કે “તે જૈન કુલમાં ઉત્પન્ન થઈ આવું કામ કર્યું?” આવી ટીકા શાથી? કેમકે એ કુલમાં એ સંભવે નહિ ઘાટી, ભીલ, કોળીના કેસમાં તે ડગલે પગલે સંભવે માટે ત્યાં તેવી ટીકા ન હોય: તાત્પર્ય કે જે કુલાચાર ગુન્હો પણ તે અને તેટલી હદને હોય છે, અનાર્ય પ્રજાના