________________
પુસ્તક -
૨૭
રહેલો છે એમ નથી, પરંતુ એ પ્રવૃત્તિ ન કરવામાં આવે તે દેષ જરૂર લાગે છે, અને એટલાજ માટે ફાયદે થવાની દ્રષ્ટિએ નહિ પરંતુ દોષ ન લાગે એ વિચાર કરીને પ્રવૃત્તિ કરવાની હોય છે, અને એટલાજ માટે એ દેને પરિહાર કરવાના ઉદ્દેશથી આલોયણાનું વિધાન કરવામાં આવ્યું છે. ફાયદે ન થવાના માટે કદી પણ આયણા નથી હોતી. બીજી તરફ જે પ્રવૃત્તિઓ જરૂરી કર્તવ્યરૂપન હેતાં એછિક હેય છે, એમાં આના કરતાં ઉલટું છે. એટલેકે એ પ્રવૃત્તિ ન કરવામાં આવે તે અવશ્ય લાભ થાય છે.
વિશસ્થાનકની ઓળી, વર્ધમાનપતની એળી, નવપદની ઓળી કે બીજી શુભ તપસ્યાઓ ન કરે તે કંઈ પ્રાયશ્ચિત નહિ, પરંતુ જે કરે તે લાભ જરૂર થાય.
જરૂરી કર્તવ્યરૂપ પ્રવૃત્તિ અને ઐચ્છિક પ્રવૃત્તિમાં એકજ મેટે ભેદ છે કે જરૂરી કર્તવ્યપ્રવૃત્તિ કરે તે કંઈ નહિ પણ ન કરે તે દેષ, અછિક પ્રવૃત્તિ ન કરે તે કઈ દેષ નહિ પણ કરો તે લાભ! છાર ઉપર લીપણું
જીવનપર્યત સામાયિક કરવાની, અને સાવદ્ય વેગને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઈને સાધુપણું અંગીકાર કર્યા છતાં સ્વાધ્યાયાદિક દિનકૃત્ય ન થાય તે દિવસે અંતઃકરણમાં બળાપ થાય છે ખરો કે? એક ગામથી બીજે ગામ કહે કે છાણથી વાસદ જવું હોય એ વખતે એ મુનિ જરૂર વિચાર કરશે કે વચમાં શ્રાવકના ઘર વગેરે છે કે નહિ? પરન્તુ એ વિચાર નહિ આવવાને કે જ્ઞાનદિકના આરાધનના સાધને મળશે કે નહિ. બસ અહીં જ પિંડપષણ અને આત્મપોષણમાં ખરે ભેદ રહે છે.
જ્યાંસુધી આહારદિક કુપથ્યમાંજ મન રમતું હોય ત્યાં સુધી પિડપિષણને જ વિચાર આવવાને પરતુ જયારે એ કુપશ્યના સેવન