________________
આગમત
ગાયને તે કાલના ભાટ ચારણ અને કવિઓ તથા કાલાંતરે થવાવાળા ભાટ-ચારણ અને કવિઓ ગાય છે, ગવડાવે છે અને તે કીર્સિ–ગાન દ્વારા પિતાને કૃતાર્થ મનાવવા સાથે ઈષ્ટ-પુરૂષાર્થની સિદ્ધિ થઈ
તેવી યશ-કીતિને અંગે જ દુનિયામાં કહેવત પ્રચલિત થઈ કે કાં તે નામ ભીંતડે કાં તે નામ ગીતડે.”
પરંતુ આ રીતની જીવન નિર્વાહને અગે થયેલી સાધ્ય સિદ્ધિ કે યશ-કીર્તિ અને તેના કિલ્લાઓ કે કૌમુદી હોય છે, તેની કિંમત આત્માના સ્વરૂપથી વંચિત થયેલા પુરૂષોના હૃદયમાં જ છે.
પરંતુ આત્માના સ્વરૂપ તરફ કે તેના ભવિષ્યના ઉદય તરફ જેની નજર એક અશે પણ હોય તે મહાપુરૂષ કે જેને યથાસ્થિત રીતિએ મહાત્મા કહી શકાય. તેને એની મુદ્દલ અસર જ હોતી નથી.
યાદ રાખવું કે જગતમાં મહાત્મા નામ ધારવાવાળા પણ ઘણા નિકળે છે અને નિકળશે, પરંતુ જેની દષ્ટિ
એક અંશે પણ આત્માનું સ્વરૂપ તરફ વળેલી ન હોય. જેની દૃષ્ટિ
યથાસ્થિત ધમને ઓળખવા માટે એક ક્ષણ પણ તયાર થતી ન હોય,
જેની દષ્ટિહિન્દુપણાની સંસ્કૃતિને હચમચાવવા માટે જ તૈયાર થયેલી હોય.
જેવી રીતે સાચા અને બનાવટી ખેતીને એકઠાં કરવામાં આવે અગર સાચા હીરા કે ઈમિટેશનને ભેળ કરવામાં આને પાણી અને થાબને મિસ કરવામાં આવે, ખાસક અને કિષ્ઠિાના પાસેળ કર
::
*