________________
આગમત, તેથી કોઈ પણ જૈનશાસ્ત્રકાર અનાદિ મિથ્યાદષ્ટિને પહેલું વહેલું ક્ષાયિકસમ્યકત્વ હોય, એમ માનવાની સાફ ના પાડે છે અને ક્ષાપશમિક ભાવ પ્રાપ્ત થયા સિવાય ક્ષાચિકચારિત્ર કે સમ્યકત્વને ભાવ આવી જાય, એમ પણ માનવાની ના પાડે છે.
ઉપર જણાવેલી બધી હકીકત વિચારતાં માલમ પડશે કે–
શાસન-સેવાની ધગશ અગર મહાત્માપણું કદાચ મળી પણ જાય તે પણ કાલ–કરવાલના ફટકામાંથી સર્વથા તેને બચાવ થવે તે મુશ્કેલ છે.
પરંતુ કરવા અને મહાત્માપણાના યુદ્ધના વિચારોમાં ગયેલ મનુષ્ય એટલું તે સ્પષ્ટ સમજી શકે તેમ છે કે તે મહાત્માપણાને કાળ–કરવાળના ચહાય જેટલા ફટકા પડે તે પણ તે મહાત્માપણું એટલું બધું જબરજસ્ત સામર્થ્ય ધરાવે છે કે –
સદાશિવ એટલે મોક્ષપદ રૂપી ફળને મેળવ્યા સિવાય તે રહેતું નથી.
તે વાસ્તવિક મહાત્માપણાને ધરાવનાર છવ સંખ્યાતી વખત ફટકાઓ ખાય, અનંતી વખત ડુબકીઓ ખાય, છતાં પણ તે વાસ્તવિક મહાત્મા અને તેનું મહાત્માપણું નિકંટક અને પરમ. મહદયવાળું પિતાનું સ્વરૂપરૂપી પદ મેળવવા ભાગ્યશાળી થાય છે.
આવી રીતનું મહાત્માપણું તેનું જ નામ શાસનસેવા અને એવી શાસનસેવાને ઇચ્છવાવાળે ભીંતડે કે ગીતડે જવા માગેજ નહિ,
પરંતુ તેવી સેવા ઈચ્છનારે તે સ્વ અને પરની કલ્યાણકેટિની કામનાને કાળજામાં કેતરી રાખે!!!
જગતમાં જેમ સાચી વાતુને સંગ્રહ કરનાર મનુષ્ય નકલી વસ્તુના સંગ્રહથી હમેશાં સાવચેત રહે, તેવી રીતે શાસનસેવાના મહાત્માપણાની મઝાને લેવાવાળા મનુષ્ય સ્વસેવાના નામે જગતમાં