________________
જિનશાસન આરાધનાના
પાયા સમા સમ્યગ્દર્શનની શુદ્ધિને
લગતા જરૂરી પ્ર... શ્રો...ત્ત...રો
[ પૂ આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ ઘણા વિષય ઉપર આગમિક–સૂક્ષમ–પ્રજ્ઞાબળે સચોટ ખુલાસા કર્યા છે, સમ્યકત્વને લગતા કેટલાક જરૂરી મહત્ત્વના પ્રશ્નોત્તરે “શ્રી સિદ્ધચક્ર” ના (તા. ૧૯-૨-૩૯) અંકમાંથી તારવીને સુજ્ઞ તત્વરૂચિ ના હિતાર્થે અહિ આપ્યા છે.
જ્ઞાની ગુરુના ચરણોમાં બેસી આના રહસ્યને સમજવા પ્રયત્ન કરે... સં૦ ] પ્રશ્ન ૧ દ્રવ્યસમ્યકત્વ અને ભાવયમફત્વ કેને કહેવું ?
સમાધાન–ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ જીવાદિત અને સમ્યગ્દર્શનાદિરૂપ રત્નત્રયી, તેના ગુણે ન જાણે અને માત્ર
ઘેજ ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલને તત્ત્વ તરીકે માને તે દ્રવ્ય સમ્યકત્વ કહેવાય.
તે છવાદિત તથા સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ તથા તેના ગુણને તે જાણીને ભગવાન જિનેશ્વરમહારાજાના કહેલા તોની જે પ્રતીતિ - થાય તે ભાવસમ્યક્ત્વ કહેવાય.
जिणवयणमेव तत्त एत्थ कई होइ दधसम्मत्त ભગવાન હરિભદ્રસુરિજી શ્રીપચવતુસવમાં જણાવે છે કે