Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 246
________________ ૩૩ પુસ્તક ૪–યું માન્યતા હોય, તેમાં પણ શ્રદ્ધાની શક્તિ તે અખ. લિત છે જ, કેમકે નહીં જાણેલ એવા સંવરાદિ છતાં પણ ગુપ્તિ-સમિતિ આદિમાં નિરાબાધ પ્રવૃત્તિ તેઓની હોય છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે-સંવરાદિનું વિશેષ જ્ઞાન ધારણ કરનારા નહીં છતાં પણ સમિતિ-ગુપ્તિ આદિની પ્રવૃત્તિવાળા જી સમ્યકત્વવાળા જ છે, જે તેઓ જાણેલા પદાર્થોની બરાબર શ્રદ્ધાવાળા હેાય. પ્રશ્ન ૯ સામાન્યરીતે સમ્યગ્દર્શનવાળાએ કેવા બનવું જોઈએ? સમાધાન-શ્રીજિનેશ્વર ભગવાનના માર્ગની દેશના જે સાંભળવામાં આવે, તેની યથાવત્ શ્રદ્ધા કરે અને જે વસ્તુ ન જણાય કે ન સમજાય, તેમાં કદાગ્રહ કરે નહીં, તેવા સમ્યગ્દષ્ટિએ , હોય, એમ સમજવું. પ્રશ્ન ૧૦ શ્રીઆવશ્યકનિયુકિતકાર શgusમન્નિા એમ કહીને અનુકંપાને સમ્યકત્વનું કારણ કહે છે, અને તત્વાર્થકાર - વગેરે તે અનુકંપાને લક્ષણ અને કાર્ય તરીકે બતાવે છે, તે તે બે અનુકંપામાં શો ફરક છે? સમાધાનશ્રીજિનવચનની પ્રતીતિ જેનેન થઈ હોય તેને પારમાર્થિક એટલે આસ્તિયના કાર્યરૂપ એવી તાત્તિવક અનુકંપા ન હોય,એમ પરમાર્થનો પ્રતિનિનવનાનાં ઈત્યાદિ વચનથી શ્રીહરિભદ્રસૂરિજી તત્વાર્થવૃત્તિમાં ફરમાવે છે. તેથી સ્પષ્ટ થાય છે કે સમ્યકત્વના કારણ તરીકે કહેલ અનુકંપા અપારમાર્થિક અનુકંપા છે, અને સમ્યકત્વ થયા પછીથી અનુકંપા એ પારમાર્થિકી અનુકંપા છે. - આ કારણથી અભવ્ય કે મિથ્યાષ્ટિની અનુકંપા કે દયા અપારમાર્થિકી છે, અને તેથી તેવી દયાવાળાને ચારિત્રવાળા માનવાનું કાર્ય શાસનને અનુસરનારાઓનું ગણાય નહીં, આ ૪૩ . . . . . . . . ,

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260