Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 245
________________ આગમોત શ્રીજિનવચનની પ્રતીતિ જે થાય, તે નિશ્ચયસમ્યકત્વ કહેવાય. અર્થાત્ શ્રીજિનવચનની પ્રતીતિ એજ સર્વત્ર સમ્યક્ત્વ છે. પ્રશ્ન-૭ નિશ્ચયસમ્યક્ત્વ અને કારકસમ્યક્ત્વમાં શું ફરક? સમાધાનપત્તરું વિલ રમત-પ્રામાણિજિયુત્ત વૈશ્ચય “ મોત पासह' इत्यादिवचनविषयम् । એટલે સમસ્ત પ્રશમદિ લિંગએ સહિત જે સમ્યકત્વ તે. નિશ્ચય સમ્યકત્વ છે. શ્રીઆચારાંગના જં ગોળ એ વગેરે સૂત્રથી કહેલ કારકસમ્યક્ત્વ પણ આજ છે. એવા શ્રી તત્વાર્થવૃત્તિના વચનથી નિશ્ચયસમ્યક્ત્વ તે જ કારકસમ્યકત્વ છે. ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી માવસર નિશ્ચયમાઈ: એમ જણાવી છે કે પંચ વસ્તુમાં ભાવસમ્યકત્વને નૈશ્ચયિકસમ્યકત્વ કહે છે, પણ તેમાં સ્વાર્થરતા અને સ્વાર્થ એ વગેરે કહીને ભાવસમ્યકત્વ અને નૈશ્ચયિસમ્યક્ત્વને કારણ-કાર્યભાર માન્યા છતાં કારણ-કાર્યની અભેદ વિવેક્ષા રાખેલી છે, એમ સમજવું. પ્રશ્ન ૮ જ્ઞાનાવરણ અને દર્શનમેહનીય કર્મ જુદા હેવાથી દશન મેહનીયને ઉપશમાદિ થાય અને જ્ઞાનાવરણીયને પશ માદિ ન હોય તે માપતુષઆદિ જેવાને જિનવચનની પ્રતીતિ - - તત્ત્વાર્થ શ્રદ્ધા કેમ થાય! સમાધાન-માષતુષાદિને જ્ઞાનાવરણીયના ઉદયથી અજ્ઞાન હોય, પરંતુ જીવાદિ ત અને રત્નત્રયીની રૂચિને રોકનાર મિથ્યાત્વ. મેહનીયના ક્ષપશમઆદિથી તે મેહનીયને અભાવ 1 . થઈ જાય છે, અને તેથી જેટલું જાણે છે, તેમાં તે સાચી

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260