Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 256
________________ સંપાદક તરફથી હાર્દિ ...ક...ક્ષ..મા..........ના આગમ પ્રભાવક, આગમૈદંપર્યજ્ઞાતા, સૂક્ષ્મતત્તપર્યાચક વાદીવિજેતા ધ્યાનસ્થ સ્વગત પૂઆગદ્ધારક બહુશ્રુત આચાર્ય શ્રી આનન્દ સાગર સુરીશ્વરજી મ. ના મહત્વપૂર્ણ અપ્રકાશિત -વ્યાખ્યાનને વ્યવસ્થિત સંગ્રહ સ્વરૂપે પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી વિ. સં. ૨૦૨રથી “આગમત” નું પ્રકાશન યથામતિ શક્ય સાવધાની રાખી પૂ આગમ દ્વારકશ્રીના આશયથી વિપરીત ન જવાય તેનું પુરું લક્ષ્ય રાખીને આ સંપાદન કાર્ય કરવાને યથાશક્ય પ્રયત્ન કરાય છે અને કર્યો છે. છતાં ક્ષયે પશમની મંદતા કે જ્ઞાનાવરણ વિશેષથી પૂ૦ આગાહારકશ્રીની હાર્દિક શ્રતજ્ઞાન પ્રતિ વફાદારી તથા આપણી ચાલુ પરંપરા કે પંચાંગી આદિની મર્યાદા વિરુદ્ધ કંઈપણ આ સંપાદનમાં થયું હોય તે તે બદલ શ્રી સંઘ સમક્ષ હાર્દિક વિકરણ ગ શુદ્ધિપૂર્વક મિચ્છામિ દુક્કડં ( ૭ જેના હૈયામાં ભવને ભય જાગે તેને શ્રી અરિહંત પર છે માત્મા પ્રતિ અભાવ જગ્યા વિના રહે જ નહિં – પાદક

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260