________________
આગમિક જ્ઞાનની પાશ્વભૂમિકા માટે આ
ઉપયોગી તત્વજ્ઞાનની સુંદર સામગ્રીરૂપ જિજ્ઞાસુ-જન્મનોને હિતકર..
પ્રશ્નોત્તરો વર્ષ–પુ. ૪ પૃ. ૫૧ થી ચાલુ
5
] પૂઆગમારક આચાર્યદેવશ્રીએ પ્રૌઢપ્રતિભાબળે અને શાસનાનુસારી વિશિષ્ટ ક્ષયપશમથી અનેક તાત્વિક બાબતોને યોગ્ય ઉકેલ જિજ્ઞાસુઓના હિતાર્થે સમયે કર્યો છે. જેમાંના કેટલાકની નેધ તે તે પુણ્યાત્માઓએ કરેલી, તેવી ને ઉપરથી શાસન સુધાકર (વર્ષ. ૮ અંક ૧૯) માં કેટલાક પ્રશ્નોત્તર પ્રગટ થયેલા છે. તેમાંથી સાભાર ઉધત કરીને ગયા વર્ષના પુસ્તકમાં ૧ થી ૧૯ પ્રકટ થયેલા, બાકીના અહિ રજુ કર્યા છે. સં. ] પ્રશ્ન ૨૦-શ્રી મહાવીર સ્વામી ભગવાનને અભિગ્રહ છમાસીને
આયંબિલ દ્વારા પૂરી થાય છે. તે સિવાય ત્રેવીસ તીર્થંકરોએ ઉપવાસના પારણે એક વખત આહાર લીધો છે. પણ આયંબિલ કર્યાને ઉલેખ છે ખરે?
ઉત્તર – એકલા મહાવીર પ્રભુજી નહિં, પણ કોઈ પણ તીર્થકરો,
ભદ્ર-મહાભદ્ર આદિ પડિમાનું વહન કરે છે, ત્યારે તે પડિમાને અંતે પારણામાં એક વખત તદન અંતપ્રાન્ત
–નીરસ આરસ આહાર લે છે વરવા (૩ોદ્ધાંનિરિ રૂ૦૦) ના પડિમા વહનના અધિકારમાં જણાવેલું કે,
बहुलथाप दासीप महाणसिणीए भायणाणि खणीकरतीए दोसीणं छड्डेउकामाए सामी पविट्ठो, सामिणा पाणी पसारिओ,