Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 240
________________ પુસ્તક –યું તથા નેહરાગમાં પાંચ ઈન્દ્રિયના વિષયને મેળવીને ભેગવવાની જ વાત મુખ્ય હેઈ તેને કામરાગમાં ભેળવી કેમ ન લીધે જુદે કેમ બતાવ્યું ? ઉત્તર-વાત સાચી છે ? દષ્ટિરાગમાં અવિવેક–અજ્ઞાનની પ્રધાનતા છે, તેથી દષ્ટિરાગ. સર્વજ્ઞ પ્રભુના માર્ગની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. માટે ક્ષાયિકભાવે પરમાત્માના શાસનપરને અવિહડ રાગ સમજણ-વિવેકપૂર્વક આત્માના નિસ્તારની જાગૃતિ સાથે હાઈ દષ્ટિરાગ ન કહેવાય. - કામરાગની વ્યાખ્યા વિષયેના રાગની તીવ્ર અવસ્થારૂપ-વિકારીવાસના રૂપ કામની મુખ્યતા વિવક્ષીને કરી છે. તેથી સનેહરાગઅને કામરાગ વચ્ચે અપેક્ષાકૃત અન્તર છે. તથા નેહરાગમાં તે આંધળી દષ્ટિ કે કામવાસનાની વિવક્ષા. ન કરીને માત્ર વ્યક્તિગત પ્રેમના સંબંધની મુખ્યતા ગણી છેતેથી નેહરાગને સ્વતન્ના જણાવ્યા છે. આ ત્રણ રાગનાં ઉદાહરણે નીચે મુજબના છે. દષ્ટિ રાગ-૩૬૩ પાખડીઓ કામરાગ-સંસારી વિષયાસક્ત છે સ્નેહરાગ-બળદેવ-વાસુદેવ. - આ ઉદાહરણો ઉપરથી ત્રણે રાગની ઉપર જણાવેલ વ્યાખ્યા સ્પષ્ટ થઈ જશે.

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260