Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 229
________________ આગમોત દેશે હે પ્રભુ દોષે ભર્યો આ કાલ, આ સેવા હે પ્રભુ સેવા લહી મણિ સમ ફણજી ! તુજ ગુણ હે પ્રભુ! તુજ ગુણ અહનિશચિત્ત, ધરતાં હે પ્રભુ! ધરતાં આનન્દરસ ઘણજી | પI , શ્રી સિધ્ધાચલ સ્તવન... (રા-ગિરિવર દર્શન વિરલા પા) એ ગિરિ દર્શન ભવિ મન ભાવે, કર્મ કઠિત ક્ષય કરી શિવ પાવે છે એ તીરથ સમ આવે ન દવે, જગમાં જોઈ લે શુભ ભાવે પાપી અભવ્ય ન નજરે લાવે, બહુ પુણ્યવંતા દર્શન પાવે. | એ ગિરિ. ૧ જગ ઉદ્ધારણ બિરુદ ધરાવે, યાચના હત ઉદ્ધારના દાવે શુષ્ક નદી જલ આપે ખનતાં, દાન દીયે ગુણગણ-મણિ ધરતા. I ! એ ગિરિ૦ ૨ ઉદ્ધરિયા મહિમા અનંતા, તે મુજને કિમ નહિ વરસંતા. મેક્ષ તણી છે મુજ મન ઈહા, તેથી છું હું ભવિ ગુણગણગેહિ I એ ગિરિ. ૩ | ડું વહેલું પણ દેવું શિવપદ, તે કિમઢીલ કરો ગુણ સંપદા ગુણ ગણ લહી શીવપદ વરસું, તે તમને શા માટે ધરશું || એ ગિરિ૦ ૪ : જે તુમ ધ્યાને લહએ ગુણગણ, તે ઉપકાર તમારો એ શુભગુણા. ગુણગણ અપી આપો નિજ પદ, તે થાયે આનન્દ એમન્દ " એ ગિરિ પ.

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260