________________
આ પ્રૌઢપ્રતિભાસંપન્ન પ્રવરખાવચનિક, આગમમંદિર- આ
સંસ્થાપક, આગમના અખંડ અભ્યાસી, આગમ-S તે તલસ્પર્શી, વ્યાખ્યાનસુદક્ષ, આગ દ્વારક, ધ્યાનસ્થ
સ્વર્ગતઆચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરશ્રીએ ( ૭૫ વર્ષની પુખ્ત ઉમરે રોગશધ્યામાં પણ શ્રત | ચિંતન-સ્વાધ્યાય પરાયણના બળે સજેલ સુંદરતમ | F...મન ની ય...સુ ભા ષિ ... 1
भूयांसस्ते गिरा मुक्ताः कर्मपञ्जरतो जनाः।
कि ते लग्नो ममाद्धारे, भारो हि भाग्यहानितः ॥ ४३८ ॥ ' હે પ્રભુ ! આપની વાણીથી ઘણા પુણ્યશાળીઓ કર્મના પાંજરાથી મુક્ત થયા છે! તે શું ખરેખર મારા ભાગ્યની ખામીથી આપને મને ઉદ્ધરતાં ભાર લાગવા માંડ્યો કે ??? ૪૩૮ : . હિમાં મોવર! રમા અવતો સોધમાર્ ા
त्वद्वैरेणेव मामेष, पीडयित्वा प्रमोदते ॥ ४३९ ॥ હે ભગવાન! અધમ આ ભવરૂપ રાક્ષસથી મને બચાવ !!! ખરેખર ! આપે તેને હાંકી કાઢયાના વૈરથી જ જાણે આપના સેવક તરીકે મને ખૂબ કનડગત કરીને ખરેખર રાજી થાય છે. !!! ૪૩૯
-
જે નીત-સતા મતિ વત્તત: पोडयेत् स्वश्रित चेन्न, जितो मोहः कथं त्वया ! ॥४४०॥
હે નાથ ! હકીકતમાં આપે મેહને જીત્યા છે એ વાત ખરી! પણ ખરેખર તે કહેવાય કે જે પિતાના આશ્રિતને હેરાન ન કરે! પણ મને તે આ મેહ ખૂબ હેરાન કરે છે.! તે આપે તે મહિને હરાવ્ય શી રીતે કહેવાય ! ૪૪૦ - આ ૪-૨