Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 237
________________ આગમત उ. विनसाशब्दो यया स्वभाववाचकस्तथैव जीवयत्नाऽजन्यत्व વાર, અના.િ તારાઘોર્થ, ફુતરિકવિતા રુતિ સર્વિસાવા, અનવતા-પિળામા સાતીયા नादिकालीनपरावृत्तिपरम्परया, न तु व्यक्त्येति । પ્રશ્ન ૭૯ પુદ્ગલના પરિણમનના અધિકારમાં વિશ્વસાભાવે જે પરિણમન જણાવ્યું છે, તેમાં સાદિભેદ શી રીતે ઘટે? કેમકે ન્યાયશાસ્ત્રના આધારે દાર્શનિકેની એવી માન્યતા છે કેનિરં સરમણરવં વાડદેતો નક્ષત્ત એટલે કે જેમાં કેઈ હેતુ ન હોય અગર જેને બીજા કશાની અપેક્ષા ન હોય તે ચીજ કાં તે હંમેશાં હોય જ, અગર હંમેશાં ન જ હોય. એટલે કે નિત્ય-સત્ અથવા નિત્ય-અસત્ હેય. ' તે વિશ્વસા પરિણામ અહેતુક અને અન્યાનપેક્ષિત છે, તે તેમાં સાદિપણું કેમ ઘટે? વળી વિસણા પરિણમનમાં પરિણમવાની ક્રિયા રહેલી છે. તે પછી અનાદિપણું કેમ ઘટે! ઉત્તર વિસ શબ્દના અર્થની ગેરસમજથી આ શંકા થવી સહજ છે ખરી રીતે વિશ્વસા શબ્દના બે અર્થ છે (૧) સવભાવ (૨) જીવના પ્રયત્નથી ન થયેલ. પ્રથમ અર્થની વિક્ષાએ પરિણમન ક્રિયા હોવા છતાં વિસ્રસા પરિણમનમાં અનાદિપણું ઘટાવું. બીજા અર્થની વિક્ષાએ સાદિપણું ઘટાવવું. કેઈપણ હેતુની કે બીજાની અપેક્ષા નથી એમ નહિ, પણ જીવના પ્રયત્નની અપેક્ષા નથી, એ અર્થ ઘટાવી સાદિપણું સંગત કરવું. વળી પરિણમન ક્રિયા હોવા છતાં જે અનાદિપણું જણાવ્યું છે તે વ્યક્તિની અપેક્ષાએ નહિ, પણ જાતિની અપેક્ષાએ જણાવેલ છે.

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260