________________
કે
:
૦ ટન
:
:
:
-
- 0. 66292 96) આગમો સt. વીર નિ. સં. શ્ય ૨૪૯૮
શાસન સેવા
વિ. સં. ર૦૧૮ છે.
સર્વોપરિ છે.
૨ વર્ષ૭ કે પુસ્તક-૪
- જેનજનતામાં એક વાત તે અત્યંત પ્રસિદ્ધ જ છે કે
દરેક જીવ પિતાને અંગે શરીર, આહાર, ઇદ્રિ, તેના વિષે અને તેને અનુકૂલ સાધને મેળવવા માટે જે જે પ્રયત્ન કરે છે, તે સર્વ સ્વ-સેવાને નામે એટલે સ્વાર્થવૃત્તિ તરીકે ઓળખાય છે,
પરંતુ આ ગણાતી સ્વ–સેવા માત્ર લૌકિક-માર્ગમાં પણ પાશવીયવૃત્તિની મુખ્યતાવાળાને હોય છે, પરંતુ જેઓ શારીરિક જીવન રૂપી પાશવીય-વૃત્તિ કરતાં આગલ વધીને અહં–પુરૂ ષિકા-વૃત્તિને ધારણ કરનારા હોય છે, તે જેનું નિવિવેકી જીવન છતાં તે આહાર કે શરીરાદિ તરફ ઢળેલું હોતું નથી, છે પરંતુ તેઓનું જીવન કેવળ યશ-કીર્તિ ખાટવા તરફ જ હોય
છે, અને તે યશ-કીર્તિને માટે કુટુમ્બ અને ધનને ભેગ આપવા છે. સાથે યાવત્ આત્માને પણ ભેગ આપે છે, કેમ - જો કે તે લૌકિક-દષ્ટિની અપેક્ષાએ થયેલી યશ-કીર્તિ વિશ્વમાં વ્યાપેલી અને દિગન્ત સુધી પ્રસરેલી હોય છે અને તે યશ-કીર્તિના
આ ૪–૧