SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ કે : ૦ ટન : : : - - 0. 66292 96) આગમો સt. વીર નિ. સં. શ્ય ૨૪૯૮ શાસન સેવા વિ. સં. ર૦૧૮ છે. સર્વોપરિ છે. ૨ વર્ષ૭ કે પુસ્તક-૪ - જેનજનતામાં એક વાત તે અત્યંત પ્રસિદ્ધ જ છે કે દરેક જીવ પિતાને અંગે શરીર, આહાર, ઇદ્રિ, તેના વિષે અને તેને અનુકૂલ સાધને મેળવવા માટે જે જે પ્રયત્ન કરે છે, તે સર્વ સ્વ-સેવાને નામે એટલે સ્વાર્થવૃત્તિ તરીકે ઓળખાય છે, પરંતુ આ ગણાતી સ્વ–સેવા માત્ર લૌકિક-માર્ગમાં પણ પાશવીયવૃત્તિની મુખ્યતાવાળાને હોય છે, પરંતુ જેઓ શારીરિક જીવન રૂપી પાશવીય-વૃત્તિ કરતાં આગલ વધીને અહં–પુરૂ ષિકા-વૃત્તિને ધારણ કરનારા હોય છે, તે જેનું નિવિવેકી જીવન છતાં તે આહાર કે શરીરાદિ તરફ ઢળેલું હોતું નથી, છે પરંતુ તેઓનું જીવન કેવળ યશ-કીર્તિ ખાટવા તરફ જ હોય છે, અને તે યશ-કીર્તિને માટે કુટુમ્બ અને ધનને ભેગ આપવા છે. સાથે યાવત્ આત્માને પણ ભેગ આપે છે, કેમ - જો કે તે લૌકિક-દષ્ટિની અપેક્ષાએ થયેલી યશ-કીર્તિ વિશ્વમાં વ્યાપેલી અને દિગન્ત સુધી પ્રસરેલી હોય છે અને તે યશ-કીર્તિના આ ૪–૧
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy