________________
આગમત
જ છે, એમ માનવા સાથે ગર્ભના ભયંકર દુઃખે અને જન્મની અકથનીય વેદનાઓ તથા મરણની અનિષ્ટતમ પીડાઓ પણ ભગવાનજ કરે છે, તેમજ જગતના ઘણા હોટા ભાગને જે પ્રત્યક્ષ દુઃખ ભેગવવાનું થાય છે. તે પણ પરમેશ્વરજ કરે છે, આવી માન્યતાને વળગી રહી ને કેટલાક પરમેશ્વરને દુઃખ દેનાર તરીકે કલંકિત કરે છે.
ઉપર જણાવેલા કર્મોના ફળને જેને ભેગવવા પડે છે, એ વાતને માનનારે લેકોત્તર દષ્ટિને આસ્તિક વગ છે અને તે એટલું તે જરૂર માને કે જેથી પરિણામ દ્વારા આત્મામાં કર્મ નું બંધન છે, તેથી શુભ અને શુદ્ધ પરિણામ દ્વારા તે કર્મોને ક્ષય પણ થઈ શકે છે અને તેને લીધે દાન, શીલ, તપ અને ભાવ જેવા પ્રવૃત્તિમય ધર્મો અને સમ્યગ્દર્શનાદિ જેવા આવિભૂત સ્વભાવરૂપ ધર્મોના પ્રભાવથી કરેલા કર્મોને ક્ષય થઈ શકે છે. પરંતુ એ સમજવા જેવું છે કે માત્ર આત્મામાં વિકૃતદશા લાવવાની તે કર્મોની સ્થિતિ હતી તે જે સ્થિતિને જ નાશ ઉપર જણાવેલા ધર્મથી થાય છે, પરંતુ તે કર્મોના મૂલ પદાર્થને નાશ તે ભગવટા સિવાય થતું નથી. આ અપેક્ષાએ સુજ્ઞ મનુષ્ય કર્મના વેદનને અંગે એવભૂતવેદના અને અને વંભૂતવેદન તેમજ તથા વેદના અને અન્યથાવેદન વિગેરે ભેદ માનવા સાથે કર્મને ક્ષય થાય છે, એમ પણ માને છે અને તે માનવા સાથે કર્મના ફલને જરૂર જોગવવાનું થાય છે, એમ પણ જરૂર માની શકે. ૫ પૂર્વ જણાવ્યા પ્રમાણે જીવની અસ્તિતા, તેની નિત્યતા, કર્મને
અંગે તેનું કતૃત્વ, તથા કર્મને અંગે તેનું સેકgવ માન્ય છતાં પણ જે આગળ કહેવામાં આવશે તે બે વસ્તુઓ માનવામાં ન આવે તે અજાણે આવેલી પીડા વેદવી કે જાણીતી આવેલી પીડા વેદવી એમાં જેમ તાત્પર્ય દ્વારા ફરક નથી, તેવી રીતે લેકેનર દૃષ્ટિએ આસ્તિક થયા હોય કે ન થયા હોય તેમાં કોઈ