________________
આગમત તે દરેક મળે છે શાથી? તેનું મૂળ વિચાર્યું? ખાવા પીવા ઓઢવાની ચીજે દેખે અને તેનું મૂળ ન દેખે તે શા કામનું? માટે ધર્મ એજ જીવનની જડ છે. જગતમરના દરેક વ્યવહારની ઊંડી જ ધર્મ છે. માનવજીવનમાં વિષયોની મોંઘવારી.
વિચારકોએ વિચારવું જોઈએ કે આપણને મનુષ્ય કોણે બનાવ્યાં? આપણને મનુષ્ય અને બીજાને હેર કેમ બનવાનું થયું? આનું નામ પક્ષપાત ખરી કે નહિં? કહેવું પડશે કે પક્ષપાત નહિં, પણ નશીબદારીના અંગે આપણે મનુષ્ય થયા અને જે વિના તે ઢેર થયા. મનુષ્યની કિંમત સમજતા હે તે ધર્મની કિંમત ગણવીજ પડશે. કેટલાક ધર્મના અથી પણ મનુષ્ય-જીવનની કિંમત વિષય ભેગથી ગણે છે, પણ વિષયભેગના સાધનરૂપ મનુષ્ય જીવન ગણાવતા હે તે વિધાતાને શ્રાપ દેવે જોઈએ. કેમકે જે વિષયની ઈચ્છા મનુષ્ય જીવનથી કરે છે, તે વિષયેની મેંધવારી જ આ મનુષ્ય જીવનમાં છે. અને તિર્યચપણમાં તે વિષયનીઓંઘ વારી છે. જાનવરને કુદરતી ખેરાક જ્યારે લેવાનું છે, ત્યારે તમારે સંસ્કાર કરેલા ખેરાકે જીવન, સ્વાભાવિક ખેારા કે મનુષ્ય જીવી ન શકે, માટે વિધાતાને શ્રાપ દેવો પડે. રાજાને માટે બગીચે હોય ત્યાં મનુષ્ય માટેજ જઈને સુગંધ લેવાને પ્રતિબંધ, પણ ચકલ-ભમરા-પક્ષીઓ માટે પ્રતિબંધ નહિ, રાજામહારાજાઓના મહેલમાં સારાં રૂપ કે સુદંર ગાયનેના શબ્દ સાંભળવા માટે મનુષ્યને પ્રતિબંધ, તિર્યંચને પ્રતિબંધ નહિં. તે તિર્યંચે રાણુઓનાં રૂપ અને શબ્દ જોઈ અને સાંભળી શકે, મનુષ્ય રાણીનું રૂપ અથવા ગીત સાંભળવા જાય તે તરત પહેરેગીર અટકાવે. આથી મનુષ્યપણામાં સ્પર્શ, રસ, ગંધ, શબ્દ રૂપ વિગેરે વિષયે મેંઘા અને તિર્યચપણમાં સેંઘા જે વિષયના હિસાબે મનુષ્ય જીંદગી ઉત્તમ માનતા હે તે મનુષ્યપણુ કરતાં તિર્યચપણું સારું ગણવું કે જ્યાં ઇન્દ્રિયના વિષય વગર મહેનતે