________________
પરમા ષ્ટિએ આસ્તિક એટલે જેન કાણુ ??? (૫)
[પૂ. આગમમદિર સંસ્થાપક, શાસ્રનસ્તમ્ભ આગમાના તલસ્પશી વ્યાખ્યાતા, પ્રાવચનિકશિરામણિ, ધ્યાનસ્થ સ્વગત પૂ. આચાર્ય દેવશ્રી આગમાદ્ધારકશ્રીએ ચામાસાના અળસીયાની જેમજેમ વર્તમાનમાં ફુટી નીકળેલ નામધારી જૈન સસ્થાઓ, મ`ડળા, સમિતિઓ શાસન અને સંઘના બંધારણને કેવી રીતે ધકકે। પહોંચાડનાર છે ? તે વાત સમજવા આ નિમધ લખેલ છે. ખૂબજ ગંભીરતાથી ચેાગ્યનિશ્રાએ વાંચી વિચારી યથાર્થ દૃષ્ટિએ રહસ્ય મેળવવા પ્રયત્ન કરવા. જ્ઞ. ]
આસ્તિક તરીકે ગણાતા હિંદી આવગ પેાતાના સાધ્ય તરીકે માક્ષને જ માનનારા હૈાય છે. જો કે પરલેાક વિગેર માનવાથી વ્યવહારિક નાસ્તિકતા ટળી જઈ ને ગૃહવારિક આસ્તિકતા થઈ એમ સામાન્ય સ્માસ્તિક સમાજમાં માનવામાં આવે છે, પરન્તુ લેાકેાત્તરદૃષ્ટિએ આસ્તિકતા એકલા પરલેક વિગેરે માનવા માત્રથી ચરિતા થતી નથી, લેાકેાત્તર દૃષ્ટિએ તે નીચે જણાવવામાં આવેલ છ વાતાની અવિચલ શ્રદ્ધા જેના હૃદયમાં હાય તેનેજ આસ્તિક ગણવામાં આવે છે.
ઉપર જણાવેલી આસ્તિકતાની છ વાતા નીચે પ્રમાણે છે.
૧ જ્ઞાનાદિ ગુણૈાને ધારણ કરનારા ઢાકાન્તર એટલે ભવાંતરમાં ફરનારા જીવ છે, અર્થાત્ દેશ્યમાન પૃથ્વી આદિક પાંચ ભૂતાથી જુદા સ્વરૂપવાળા એવા જીવ નામના પદાર્થ છે.