________________
પુસ્તક ૩–જુ પ્રાપ્ત થાય છે. વળી મનુષ્યપણમાં તે માથું ફેડી શીરે ખાવાને છે. જુઓ મનુષ્યપણામાં એક બાયડી માટે કેટલા બંધનમાં બંધાવું પડે છે? રાજાનું લેણું હોય તે અમુક મુદત નહિં, તેમાં તે જંદગી સુધી કેદખાનું ભેગવવાનું. બાયડી ભરણ પોષણની ફરિયાદ માંડે તે પહેલી એક મહીનાની કેદ, ફેર બીજા મહીને ભરણ પિષણ ભરપાઈ ન કરે તે બીજા મહીને કેદ, તેમ જ્યાં સુધી ભરણ પોષણનું લેણું ન ભરે ત્યાં સુધી કેદખાનામાં રહેવું જ પડે. એટલું જ નહિ, પરંતુ સ્ત્રી હજાર રૂપિયા કમાતી હોય છતાં પણ આદમીએ ભરણ પોષણ આપવું જોઈએ. ઇકિયેના વિષયે મનુષ્યપણમાં એટલાં બધા મેંઘા છે. ત્યારે તિય ચપણામાં બાઈડીનું બંધન નથી. કશી જવાબદારી નથી. માટે વિષયની અપેક્ષાએ મનુષ્યપણું જે ઉત્તમ માનતા હો તે વિધાતાને શ્રાપ આપજે કે
ક્યાં મને મનુષ્ય બનાવ્યું? આ કરતાં તિર્યંચ કે રાજાના ઘેર કુતરો બનાવ્યા હતા તે રાણીના મેળામાં બેસી બધા વિષયે મફત ભેગવત.
તત્વોએ વિષયે માટે મનુષ્ય જીદગી ઉત્તમ માની નથી પરંતુ ધર્મ, અને વિવેક માટે મનુષ્યમાં જ સ્થાન છે, અને વિવેકદશા કે ધર્મને તે તિર્યંચ કે અન્યગતિમાં સ્થાન નથી. ધર્મ કરવાનું સ્થાન જે હેય તે માત્ર મનુષ્યપણામાંજ કારણ કે વિવેક અથવા ધર્મ તે મનુષ્યજીદગીમાં જ છે.
વળી ઇદ્રિના વિષયેના વિવેક જાનવરો પણ સારી રીતે કરે છે, કીડી મીઠો સ્વાદ હોય ત્યાં જાય છે, કરીયાતાના પાણી ઉપર કીડી ચડતી નથી. ગધેડું પણ પિશાબ પીતું નથી. સુંદર શબ્દ માટે હરણીયા, અને સર્ષ પણ શબ્દને ઓળખે છે. અને સાંભળવામાં એવા તલ્લીન થઈ જાય છે કે પિતાના પ્રાણની પણ દરકાર કરતા નથી. ભમરે સુગંધમાં એ આસક્ત થઈ જાય છે કે હમણાં થોડી સુગંધ લઈ ઉડી જાઉં છું એમ કરતાં સૂર્યવિકાસી કમળે સૂર્યાસ્ત સમયે બીડાઈ જાય છે ત્યારે તે અંદર રહી જાય છે અને બીજે