________________
આગમત દિથી થતી ઉન્નતિને બતાવતા નથી સંપ્રતિ કુપાળપાળ વિગેરેને ઈતિહાસ દીવા જેવા છતાં તે પ્રગતિને બતાવતા નથી પણ અવિવેકાદિથી થયેલી અવનતિને ધીમેથી ત્યાં ગઠવે છે. - રાજ્ય તથા ત્યાગાદિ-ધર્મને સંબંધ જ નથી.
જૈન દર્શન, જિન ધર્મ રાજ્ય વધે તેમાં ધર્મની શભા કે રાજ્ય ઘટે તેમાં ધર્મની અશોભા માનતું નથી, કેમકે આ ધર્મને તે ત્યાગ–વરાગ્ય પાયે છે. વીતરાગપણાને અહીં અપદ છે. અહીં તે છે તે છોડવાનું કહેવામાં આવે છે. આટલું છતાં જ્યારે કહેવાતા આર્યો આક્ષેપ કરે છે કે “ધર્મ થી તે રાજ્ય ઘટે.” તેએના આક્ષેપના રદીઆરૂપે આ ઉત્તર છે કે જૈન રાજાઓનાં રાજ્ય વધ્યાંજ છે.
પિલી સુગરીના માળાને તેડનાર જેવા ગૃહભંજકે અર્થાત્ એ કક્ષાના આવા બિચારાએ ધમએને યેનકેન પ્રકારેણ ધર્મમાર્ગથી
કવાના પ્રયત્ન કરે છે તેવાઓ ફાવતું બેલવાની કલામાં પણ પાવરધા છે હે ! “ધર્મે લેહીની નદીઓ વહેવરાવી” એવું કહે નારાઓ આમાંના કોઈ પ્રસંગને, જે પિતાને ફાવતું હોય તે શૌર્યમય પણ વર્ણવે અને જે ફાવતી વાત ન હોય તે ઘાતકીપણાને આરોપ ધર્મ પર ઢળી દે છે.
આવાએ અનુકૂળ કે પ્રતિકુળ રીતિના ગમે તેવા પ્રયત્ન કર્યો કરે પણ ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે ધર્મની કાય એવી વમય છે કે—ધર્મનું સ્વરૂપ એવું વજદેહી છે કે, ધર્મને તેડવાના કેઈ ઘણના પ્રહાર આવી ગયા છે, છતાં તેને નાશ થશે નથી, તે નથી, થવાને પણ નથી. તેને અવિચળ રહ્યો છે, રોજ છે અને રહેવાને જ. ઘણ પડવા છતાંય, જેના પર ઘણ પડે તેને ચૂરે કેમ ન થાય? એ પ્રશ્ન સહજ થાય પણ એને ઉત્તર ‘સહજ છે કે તે ચીજ એવી મજબૂત છે કે જેથી તેને ઘણથી.